________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૦ )
અમૃતસાગર
(તરંગ
અને ચિત્તની અસ્થિરતા થાય છે. ક્રોધથી ઉત્પન્ન થયેલા તાવમાં શરીર કાંપે, માથું દુખે અને પિત્તજવરના તાવનાં લક્ષણો થાય છે, તેને ભયજવર-શેકવર તથા ધજવર કમે કરી જાણવા.
ઉપાય. ભય વા શેકવર વાળાને હર્ષની સુંદર વાર્તાઓ સંભળાવવી અને જે પ્રકારનો ભય ઉત્પન્ન થયો હોય તે ભય ગમે તે પ્રકારે પણ દૂર કરાવે.
ક્રોધરૂર વાળાને મડી મનગમતી વાતોથી તથા તેને પ્યાર ઉપજે તેવા વચને કહેવાથી ક્રોધજવર નાશ થાય છે.
ભૂતાદિને આવેશથી જેને તાવ આવ્યો હોય તેને ઉદ્વેગ, હસવું, રેવું, કાંપવું અને ચિત્તની અસ્થિરતા થાય છે તે ભૂતવર કહેવાય છે તથા કેટલાક રૂષિઓના મત પ્રમાણે તેને વિષમ વેગના લીધે વિષમજ્વરમાં ગણેલે છે.
ઉપાય. ભૂતજવર વાળાને બાંધી ચાદમુ રત્ન આપવું તથા મંત્ર તંત્ર યંત્રદિના પ્રયોગ અને નાસ કે અંજનના યોગ કરવા.
ભૂતને કહાડવાને મંત્ર, ॐ हाँही नमोभूतनायक समस्त भूवन भूतारि साधय २ हुं ३ फुटस्वाहा. આ મંવ ભણી મેર પાંખથી ઝાડા-ઉજણી નાખે તે ભૂત દૂર થાય છે.
મંત્ર બીજે. ॐ नमो नारसिंहाय हिरण्यकशिपु वक्षस्थल विदारणाय त्रिभुवन व्यापकाय भूत प्रेत पिशाच शाकिनी कीलोन्मूलनाय स्तंभोद्भव समस्त दोषान् हन हन स. र सर चल चल कंपकंप मथ मथ हुंफुट हुंफुट हुंफुट ठाठ:महारुद्रोजापयतिस्वाहा. આ નૃસિંહ રક્ષા મંત્રથી મેર પિછાની પિછીથી ઉજણી દેવી તે ભૂતાદિક નાશ થાય.
મંત્ર ત્રીજે.. ॐ नमो भगवते भूतेश्वराय किलिकिलि तााय रोद्रदंष्ट्र करालवत्क्राय त्रिनयन भूषिताय धगधगीत पिसंग ललाट नेत्राय तीव्र कोपानलाय मिति तेजसे पाश शूल खदांग डमरु कर धनुर्बाण मुद्गर भयदंड त्रासमुद्रा व्यग्र दशदोर्दड मेंडिताय कपिल जटाजूट कूटार्धचंद्र धारिणे भस्मराग रंजित विग्रहाय उग्रफणिपति घटाटोप मंडित कंठ देशाय जय २ भूत डामरेश आत्मरूपं दर्शय २ नृत्यय २ सर २ वल २ पाशेन बंध २ हुंकारेण त्रासय २ वनदंडेन हन २ निसितखड़ेन छिंधि २ शुलाग्रेणभिय २ मुद्रेण चूर्णय २ सर्व ग्रहाणां आवेशय २.
આ મંત્રવડે ગાયના ઘીમાં ગુગળ મેળવી ભૂતગ્રસિતને સારી પેઠે ધાણ આપવી. તથા આ મંત્રથી અડદ મંત્રો છો તે ભૂત પ્રેતાદિ જે હેય તે જવાબ આપે અને પછી
For Private And Personal Use Only