________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બીજે).
જવર પ્રકરણ
( ૩
)
-
-
-
આગંતુક જવરના પ્રકાર. આગંતુક વરના ભેદ નોખા નોખા વર્ણવતાં પાર આવે તેમ નથી માટે બેડામાં - ણાઓનો સમાવેશ કરી લીધેલ છે–એટલે કોઈપણ પ્રકારના શસ્ત્ર (માટીનું , પત્થર, લાકડી, મુંડી, લાત અને તરવાર વગેરે ) નો પ્રહાર લાગવાથી, કામ, ક્રોધ, શકભય, કે ભૂતાદિના આવેશથી, કોઈ શત્રુએ કરેલી કૃત્યાની ઉત્પત્તિ-આદિ અભિચાર-મંત્રોગથી, બ્રાહ્મણ, ગુરૂ, વૃદ્ધ કે, સિદ્ધ-આદિના શાપથી, ઝેર ના ખાવાથી, તાવવાળા રોગીના કે ઝેરી વનસ્પતિના સ્પર્શથી, અને ખરાબ વાસના કે ખરાબ સ્વાદવાળા ઔષધોથી ઉત્પન્ન થયેલા જવરને આગંતુક જવર કહે છે; કેમકે દેશે આગંતુક જ્વરને ઉત્પન્ન કરનાર નથી, પણ તે વર ઉત્પન્ન થયા પછી તેની સાથે પાછળથી પિતાપિતાના દોષોની સાથે સંબંધ પામે છે અર્થાત આગંતુક વર પ્રથમ વ્યથાથી ઉત્પન્ન થાય છે અને પછીથી પિતા પોતાના દેશની સંગાથે સંબંધ પામે છે.
હવે આગતુક જવરના જુદાં જુદાં લક્ષણે કહીએ છીએ. શસ્ત્રાદિના પ્રહારથી ઉત્પન્ન થએલા આગંતુક વરનાં લક્ષણ.
શસ્ત્ર પ્રહાર–લાગવાથી ઉત્પન્ન થયેલી પીડાના લીધે વાયુ કોપે છે, તેથી તે વાયુ લોહીને બગાડી પી ઉત્પન્ન કરે છે, તથા તે સ્થળે સોજો આવે છે અને શરીરનું વર્ણ વિપરીત થઈ જાય છે તે કારણથી શરીરમાં રહેલે વાયુ વરને ઉપન્ન કરે છે.
ઉપાય. આ જવરવાળાને લંઘન કરાવવું નહીં, કપાયેલી તથા ગરમ વસ્તુને એગ જ નહીં, પણ મીઠા સિનગ્ધ પદાર્થો ખવરાવવા, વાગેલી જગ્યાએ યોગ શેક કરવો, વિશેષ ઘા પડેલા હોય તે ટેભા દેવરાવવા અને પાટ વગેરે યુક્તિથી બાંધો. કામ, ક્રોધ, શેક, ભય અને ભૂતાદિના આવેશથી ઉત્પન્ન થયેલા
જવરનાં લક્ષણે. છેલી સ્ત્રી અથવા પુરૂષ ન મળવાથી કિંવા કામના વેગથી જે તાવ આવે છે તેને કામવર કહે છે. તેમાં મન ભમતું થાય છે, આંખ મિંચાય છે, શરીરમાં સુસ્તી, ભજન ઉપર અરૂચિ અને અંતઃકરણમાં પીડા થાય છે, તથા નિદ્રા, અનિદ્રા, દાહ, મૂછ, ત્રેડ થાય, નેત્ર ચપળ રહે તથા લજ્જા, વૈર્ય અને બુદ્ધિનો નાશ થાય છે. તેમજ તરસ લાગ્યા કરે છે અને વારંવાર નિઃશ્વાસ નાખ્યા કરે છે.
ઉપાય. ચિંતવેલી સ્ત્રી કે ચિંતવલો પુરૂષ મેળવી આપવા અને તે સ્ત્રી કે પુરૂષ સારા ભોગ પદાથવડે પિતાના વલભ મનુષ્ય સાથે હાસ્ય વિલાસ કરે તે કામવર દૂર થાય છે. અથવા સુંદર નવના, ચપળ પાણીદાર નેત્રવાળી, કઠિણ અને ગોળ ઉંચા સ્તનવાળી, સોળ વર્ષની સ્ત્રી સાથે કિંવા સ્ત્રીએ મને ગમતા સ્વરૂપવંત પુરૂષ સંગાથે સુરક્રિડા કરવી તે કામગથી ઉત્પન્ન થયેલ જાર નાશ પામે છે.
ભયથી અથવા શાકથી પ્રાપ્ત થયેલા કારમાં બકા થાય છે, અતિસાર, અરૂચિ
For Private And Personal Use Only