________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બી.)
જવર પ્રકરણ
ઉપાય. કા, પીપરીમૂળ, મધ, હરડેની છાલ અને ગરમાળાને ગેળ એ સઘળી ઔષધીઓ સમાન ભાગે લઈ આખી પાખી ખાંડી કવાથ કરી યોગ્ય માત્રાએ આપે તો મળવર નાશ થાય છે-આ કિરમાળા પંચક કહેવાય છે.
ગણિ સ્ત્રીના તાવને ઉપાય. રતાં જળી, કાળીબાખ. વાળા, ધોળી ઉપલસરી, જેઠીમધ, મહુડો, ધાણા, સુગધી વાને અને સાકર એ સઘળાં બરાબર ભાગે લઈ તેઓને કવાય કરી છ દિવસ, સુધી સેવન કરે તે ગર્ભવતી સ્ત્રીને તાવ નાશ થાય છે.”
સુતિકા જવાનો છે. જે સ્ત્રીને સર્વગમાં તડ થતા હોય, શરીર ઉનું રહે, કંપવા થાય, શરીર ભારે રહે, તૃષા, સોજો અને અતિસાર થઈ આવે ત્યારે જાણવું કે કુવારોગને લીધેજ તાવ આવેલો છે.
ઉપાય. “અજમેદ, , શલોચન, બેસાર, વિજૈસાર, વરીયાળી, ધાણા, અને શીમળાને ગુંદ એ સઘળાં સમાન ભાગે લઈ કચરી કવાથ કરી ૧૦ દિવસ પર્યત પીએ તે સૂતિકાજવર નાશ પામે.” અથવા સાલપરટી (મેર), પીલવણી (ગધી સમે), ભરિંગણ, ઉભીરિંગણી, ગોખરૂ, બીલી, અણી, અરવું, સીવણ અને કાકચ એ દસમૂળને સમાન ભાગે લઈ ખાંડી તેઓને કવાથ કરી ૧૦ દિવસ સુધી નિરંતર જરા ઉને હોય ત્યારે તેમાં ઘી નાખી પીએ તે સુનિકાવર મટે છે. ભાવપ્રકાશ.
બાળકોના જ્વરના ઉપાય. જે બાળકનું શરીર ઉનું થયું હોય તથા રોયા કરે તે તાવ આવે જાણે તેને મોથ, હરડેની છાલ, લિંબડે, કુકવેલાનાં ફળ, અને જેઠીમધ એ સઘળાં સમાન ભાગેમાસા માસા ભાર લઈ કવાથ કરી ૭ દિવસ યોગ્ય માત્રામાં સ્ટેજ ઉો હોય ત્યારે પાએ તે બાળકને તાવ મટે છે. ભાવપ્રકાશ. અથવા-ચેખાની ધાણી, જેઠીમધ, બાલછા અને મહું એનું સુક્ષ્મ ચૂર્ણ ૧ માસ ભાર મધ સંગાથે ચટાડે તે બાળકને તાવ મટે.” તેની માતા કે ધાય હોય તેને પથ્થમાં રાખવી તેથી પણ તરત આરામ થાય છે. અથવા તે બાળકને તાવ સંગાથે અતિસાર પણ થયો હોય તે, અતિવિષ, બીલાને ગર્ભ, ઇંદ્રજવ, ધાવડીનાં ફૂલ, લોદર, ધાણા અને વાળો એઓને માસા માસા ભારને કવાથ કરી પીવરાવે તો અતિસાર યુક્ત તાવને નાશ થાય છે. વૈદ્યરહસ્ય. જે બાળકની ડુંટી પાકી ગઈ હોય તો ઘી ઉનું કરી શેક કરે તે મટે છે. જે બાળકના પેટમાં કરમી પડ્યા હેય તે-આવે, શરીરનો વર્ણ વિપરીત થઈ જાય, પિટમાં શળ હોય, ઉલટી, ભ્રમ, ભોજનમાં-ધાવવામાં અરૂચિ, અને અતિસાર હોય તે જાણવું કે કમીને કારણથી ૧ર ઉત્પન્ન થએલે છે. તેના ઉપાય એ છે કે-“પિત્તપાપડ, લિંબડાની અંતરછાલ, સરગવાનું મૂળ, મોથ, દેવદાર, અને વાવડીંગ એ સઘળાં બરાબર ભાગે લઈ કચરી ટાંક ૧ ને કવાથ કરી ૧ દિવસ પીવાથી પેટના ક્રમીઆ નાશ પામે છે અને તાવ પણ મટે છે.”
For Private And Personal Use Only