________________
Shri Mahavir Jain Aradhana Kendra
બીજો )
www.kobatirth.org
વર્ પ્રકરણ,
રક્તીવિ સન્નિપાતનાં લક્ષણ.
જે રગીતે લોહીની ઉલટી થાય ને જીભ રાતી કે કાળી થાય, તથા તેના ઉપર ચકરડાં થાય, નેત્ર રાતાં, અરૂચિ, ઉલટી, અતિસાર, ભ્રમ, પેટનું ચઢવું, હેડકી તથા વારંવાર પડી જવું થાય. તરશ ઘણી લાગે અને અંગેઅંગે અત્યંત પીડા થાય તેા જાણવું કેતકીવિ સન્નિપાત છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપાય.
આ સન્નિપાત મહા અસાધ્ય છે; તર્ષિ આ ઉપાય કરવા કે-મેથ, પદ્મક, પિત્તપાપડી, રતાંજળી, મહુડા, વા, જેઠીમધ, સુગધીવાળા, શતાવરી, મલયાગિરી ચંદન અને જાઇનાં પાદડાં એ સઘળાં આપધા સમાન લઇ ખાંડી કવાથ કરી ઠંડા થયા પછી મધ નાખી પીએ તે રકતીવિ સન્ધિપાત મટે
( ૩૫ )
ભુગ્નનેત્ર સન્નિપાતનાં લક્ષણ.
જે રાગીનાં નેત્રો અત્યંત વાંકાં થઈ જાય, શ્વાસ, ઉધરસ, ઘેન, બકવા, મદ તથા કંપ અત્યંત થાય તથા બેહેરાસ, મેટ્ટ અને વિસ્મૃતિ થાય તે જાણવું કે-ભુગ્નનેત્ર સન્નિપાત છે. આ સન્નિપાત પણ અસાધ્ય છે; તદપિ આલબન માટે ઉપાય કરવા યોગ્ય છે.. ઉપાય
દારૂહળદર, કુકડવેલાનાં ફળ, મેથ, ભારિંગણી, કડુ, હળદર, લિંખડાની અતંર છાલ અને ત્રિફળાં એ સઘળાં સમાન ભાગે લઈ કવાથ કરી ખન્ને વખત પીએ તે જીગ્નનેત્ર સન્નિપાત મટે છે.
અભિન્યાસ સન્નિપાતનાં લક્ષણ.
જે રોગીના અગમાં સર્વ દોષો બરાબર તથા અતિ તીવ્ર હોય, મેહ, ધેલા, શ્વાસ, અત્યંત મુંગાપણું, બળતરા, હેાંટુ ચીકણું, મદાગ્નિ, ખળા ક્ષય અને અત્યંત જડપણું થાય તા, જાણવું કે–અભિન્યાસ સન્નિપાત છે. આ મહા અસાધ્ય છે, મૃતુ રૂપજ છે. માટે પ્રયાગ કરતી વખતે અતિ સાવચેતી રાખવી..
જે રોગીની જીભ કહ્યું
ઉપાય.
ભારગી, રાસ્તા, કુકડવેલાનાં ફળ, દેવદાર, હળદર, સુઢ, લીંડીપીપર, મરી, અરડૂસો, ઇંદ્રવરણાની જડ, બ્રાહ્મી, કરીયાતુ, લિંબડાની અંતરથ્નલ, માથ, કડુ, ઘોડાવજ, પાડળમૂળ, અરનું મૂળ, દારૂહળદર, ભરિંગણી, લિંબડાની ગળા, નસેાતર, છિીનાં મૂળ, પુષ્કર મૂળ, ત્રાયમાણુ, કાળીપાડ, જવાસા, ઇંદ્રજવ, ત્રિફળાં અને કચરો એ સર્વ સમાન ભાગે લઇ ખાંડી કવાથ કરી બન્ને વખત પીએ તે અભિન્યાસ વા સર્વ સન્નિપાત મટે તથા ઉધરસ, કંડના રેગ, દમ, સાંધા અને હાડમાંનું સ્થૂળ, હેડકી, આરા, ગુદાનાં દર્દો, અને યાત વ્યાધિ એને મટાડે છે. આ ભાગ્યાદિ ૩ર કવાથ કહેવાય છે.
જીન્હેંક સન્નિપાતનાં લક્ષણ.
કાટાઓથી વીંટાએલી હાય, શ્વાસ, ઉધરસ અને મેહેરાસ
For Private And Personal Use Only