________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩
).
અમૃતસાગર,
(તરંગ
થાય, અત્યંત મુંગાપણું, અત્યંત શાહ અને બળનો નાશ થાય તે જાણવું કે-હક સન્નિપાત છે. આ કષ્ટ સંધ્ય છે.
ઉપાય. ઘેડાવજ, ભેરિંગણી, જવા, રાસ્ના, લિંબડાની ગળો, મોથ, સુંઠ, કફ, કાકાશી ગી. પુષ્કર મૂળ, બ્રાહ્મી, ભારંગી, લિંબડાની અંતર છાલ, અરે અને ક એ સઘળાં બરાબર ભાગે લઈ ખાંડી કવાથ કરી પીએ તે હક સનિપાત મટે છે.
અંતક સન્નિપાતનાં લક્ષણ. જે રોગીનું નિરંતર માથું હાલ્યા કરે, સઘળાં અંગોમાં અધિક પીડા, ઉધરસ, હેડકી, શ્વાસ, બળતરા, મૂચ્છ, અંગનું અત્યંત તપ્તપણું, અત્યંત બકવા, શરીરકંપ અને જ્ઞાનહીન થાય ત્યારે જાણવું કે-અંતક સનિપાત છે. આ સન્નિપાત અતિ અસાધ્ય છે માટે ઉપાય રહિત છે, તે રોગી જીવે જ નહીં તેથી ઉપાય વૃથા છે.
રૂગદાહ સન્નિપાતનાં લક્ષણ. જે રોગીને અત્યંત બળતરા થાય, તરસ ઘણી લાગે, શ્વાસ, બકવા, ભ્રમ, મેહ, અને રૂચિ, ખેડા, ડેકમાં વ્યાધિ, વઢીમાં પીડા, કંઠ દુબે પેટમાં શળ, અને શરીર વ્યાકુળ-- મસહિત જણાય ત્યારે જાણવું કે-રૂ%ાહ સન્નિપાત છે. આ પણ અસાધ્ય છે; તદપિ આ ધાર માટે ઉપાય લખ્યો છે.
ઉપાય. હરડેની છાલ, પિત્તપાપડ, કફ, દેવદાર, ગરમાળાને ગળ, કાળીદ્રાખ, અને મેઘ એ સર્વે સમાન ભાગે લઈ ફૂટી કવાથ કરી બન્ને વખત પીએ તે ગાહ સન્નિપાત મટે. અને મહાવરના વેગને પણ બંધ પાડે છે.
ચિત્તવિક્રમ સનિપાતનાં લક્ષણ. જે રોગી માય, નાચે, હસે, બકે, વિંક્ત રીતે જુવે, મેહ પામી જાય, બળતરા, વ્યથા, અને ભયથી પીડાય, શ્વાસ વિશેષ ચાલે, ભ્રમ, મદ અને તાપ હોય તો. જાણવું કે ચિત્તવિશ્વમ સન્નિપાત છે.
ઉપાય. બ્રાહ્મી, ઘોડાવજ, રિસામણિ, ત્રિકળા, કડુ, મોટી કાંસકીનાં મૂળ, ગરમાળાને ગેળ, કડુ, લિંબડાની અંતરાલ, મોથ, કુકવેલાનાં ફળ, કાળીદ્રાખ, સાલપરેટી, પીલવણી, બેરિંગણ, ઉભીરિંગણ, માળવી ગોખરૂ, બીલી, અણું, અરલ, સીવણ અને પાડલનું મૂળ એ સઘળાં સમાન લઈ આખાં પાખા ખાંડી કવાથ કરી બને વખત પીએ તે ચિત્તવિબમ ત્રિપાન જાય. અને રૂાહકને તે પણ મટાડે છે.
કણિક સનિપાતનાં લક્ષણ. જે રોગીને કાનના મૂળમાં તીવવ્યથા, તથા તીવ્ર જે હય, કંઠ પકડાઇ જાય. બેહેરામ, હાંફ, બકવા, દાહ, મેહ, તથા પસે થાય. ઉધરશે. દમ અને કાનને ભૂળમાં
For Private And Personal Use Only