________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦ )
અમૃતસાગર,
(તરંગ
કહે છે. શ્રાવણ અને ભાદ્રપદ માસ અથવા કર્ક અને સિંહ સંક્રાંતિને વર્ષ હતુ કહે છે. આશોજ અને કાર્તિક માસ અથવા કન્યા-અને તુલા સંક્રાંતિને સાર તુ કહે છે. મૃગશિર અને પોષમાસ અથવા વૃશ્ચિક અને ધન સંક્રાંતિને હેમંત ઋતુ કહે છે. માઘ અને ફાણ માસ અથવા મકર અને કુંભ સંક્રાંતિને શિશિર ઋતુ કહે છે. તેમાં પિત પિતાના ગુણને અનુસરી ઋતુ ભગવે તે રોગપત્તિ થાય નહીં પરંતુ શીત કાળમાં ટાઢ નિયમથી વધારે કિંવા એછી પડે તથા ઉન્ડાળામાં તાપ વધતા કે ઓછો પડે અને વિકાળમાં અતિ વૃષ્ટિ કિયા હીન વૃષ્ટિ થાય તે રેગની ઉત્પત્તિ થાય છે.
અવસ્થા વિચાર. મનુષ્યની મુખ્ય ત્રણ અવસ્થા છે–એટલે બાલ્યાવસ્થા ૧, યુવાવસ્થા ૨, અને વૃદ્ધા વસ્થા એ ત્રણ છે. તેમાં પણ ઉત્તમ મધ્યમ અને અધમ અવસ્થાને વિચાર કરી સર્વે ઔષધ ની માત્રા ઓછી વધતી આપવી.
અર્થ વિચાર. શબ્દ ૧, સ્પર્શ ૨, ૩૫ ૭, રસ , અને ગપ ૫,એ પાંચ વિષય છે. તે પૈકી શબ્દનું સ્થાન કાનમાં, સ્પર્શનું સ્થાન ત્વચા-ચામડીમાં, રૂપનું સ્થાન નેત્રમાં, રસનું સ્થાન છખ્યામાં અને ગંધનું સ્થાન નાસિકામાં છે એટલે શખ ધર્મ કણમાં છે તે અમુક પ્રકારના સબ્દને શ્રવણ કરવા સામર્થ છે, છતાં થોડું સાંભળે, કિવા ઘણું સાંભળે, કે મિયા અને ચિત કાંઈનું કાંઈ સાંભળે છે. સ્પર્શનું જ્ઞાન ત્વચાને છે; છતાં તેને થોડા સ્પર્શ વિશેષ સ્પછે કે મિયા સ્પર્શદિનું જ્ઞાન થાય. રૂપનું જ્ઞાન નેત્રને છે, છતાં ડું વા ઘણું કે વિષમ-કાં. ઇનું કાંઈ દેખે. જીભને રસમાત્રનું જ્ઞાન છે; છતાં વધતે ઓછે કે વિપરીત સ્વાદ સમજાય અને સુવા–સંગધનું જ્ઞાન નાસિકાને છે; છતાં થોડી ઘણી કે વિપરીત પણે સુગંધ પારખે તે સમજવું કે ઇઢિઓ પિતાના ધર્મથી વિપરીત ધર્મ વહન કરે છે તેથી રેગની ઉત્પત્તિ થશે. પણ જો પાંચે ઈદ્રિયો સમાન સ્થિતિમાં હોય તે સદા નિગ રહે છે.
કર્મ વિચાર. કર્મ ત્રણ પ્રકારનાં છે એટલે કાયિક ૧, ભાનસ ૨ અને વાચક એ ત્રણ. તેમાં કાયામાં રહે તે માયિક કર્મ, મનમાં રહેતે માનસ અને વાણીમાં રહે તે વાચક કહેવાય છે. તે પિતા પિતાના કર્મની સામર્થતા છતાં ઓછાં વત્તાં કર્મ કરે કિંવા કાંઇનાં કાંઈ કર્મ કરે તે રોગ ઉત્પન્ન થાય છે, માટે તેઓને પોતાની મર્યાદામાં રાખી ચાલે તે સદા નિરોગી રહે છે.
અગ્નિબળ વિચાર. મનુષ્ય માત્રના અંગમાં અગ્નિ પાંચ પ્રકાર છે એટલે મંદાગ્નિ , તરણામ ૨, વિલમાગ્નિ ૩, સમાગ્નિ ૪, અને ભસ્માગ્નિ છે. તે પૈકી જેની કફની પ્રકૃતિ અધિક હેય તેને મંદાગ્નિ હૈય, તે કફના રોગોને જન્મ આપે છે, તેથી નષ્ટ છે જેની પિત્ત પ્રકૃતિ હોય તેને તીક્ષણ અગ્નિ હોય તે ખાધેલા સર્વ પદાર્થને પકાવી–પચાવી દે છે, તે પણ ગરમીના રેએને જન્મ આપે છે, તેથી તે પણ ઠીક નહીં. જેની વાયુ પ્રકૃતિ હોય તેને વિસમાગ્નિ હેમ છે તે વાત રેગેને જન્મ આપે છે, તેથી કોઈક વખતે તે અને સારી પેઠે પકાવે છે અને એક વખતે પકાવતા જ નથીજેના શરીરમાં સમામિ છે તે સારી રીતે ભોજન
For Private And Personal Use Only