________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮ )
અમૃતસાગર.
( તર્ગ
મૂત્ર તથા નખ સ્વેત પડી જાય, નિદ્રા ઘણી આવે, શરીર શીતલ પડી જાય, મ્હોં મીઠું રહે, તાવને વેગ વિશેષ હાય નહીં, આળસ બહુ આવે, શ્વાસ તથા ઉધરસ અને પીન હોય તેા કના તાવ છે એમ જાણવું.
કેફેરના ઉપાય.
લિબડાની અંતરછાલ, સુંઠ, લિંબડાની ગળે, ભાંરીગણી, પુષ્કર મૂળ, કડૂ, ચૂરા, અરડૂસો, કાયફળ, પીપર અને શતાવરી એ સબળાં ઔષધો સમાન ભાગે લઇ કવાથ કરી પીએ તે કવર નાશ પામે. અથવા કાયફળ, પીપર, કાકડાશિંગ, અને પુષ્કરમૂળ એ સઘળાં સમાન લઇ વસ્ત્રગાળ ચૂર્ણ કરી ૧ તેલા ભાર મધમાં ચાટે તે, કવર, શ્વાસ અને ઉધરસને વા શ્વાસ, ખાંસી સહિત કવરને દૂર કરે છે. વૈશવનાદ.
કવરવાળાને સુઠ, કાળાંમરી, પીપર, ચિત્રામૂળ, પીપરીમૂળ, જીરૂં, શાહજીરૂં, લવિંગ, એળસી, શેકેલી હિંગ, અજમો અને મેડીઅજમે! એ સઘળાં સમાન લઇ તેનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી ૧ તેલા ભાર, ઉના પાણી સંગાથે આપવાથી પાચન શક્તિ થાય, ભૂખ લાગે અને કજ્જર દૂર થાય છે. અથવા રિંગણી, લિંબડાની ગળા, સુંદ, અને પુષ્કરમૂળ એ સઘળાં સરખાં લઇ ક્વાથ કરી પીવાથી ફજ્વર, વાતકાર અને ત્રિદોષજવર પણ દૂર થાય છે. અથવા ભારિંગણી, પીપર, કાડાશિંગ, લિંબડા ઉપરની ગળે! અને અરડૂસો એ સધળાં અમે ટાંક લઇ એને કવાથ કરી પાવાથી કફ્ વર, શ્વાસ, ઉધરસ અને મદાગ્નિને દૂર કરે છે. અથવા અરડૂસી વા, અરસાનો કવાથ પાવાથી તાત્કાળ ક¥જ્વર દૂર થાય છે. “ અથવા શિતભ’જીર્ સ રતી એ ભાર અરડૂસા તથા સુંઠના કવાથ સગાથે પાવાથી કવર તાત્કાળ દૂર થાય છે; એટલે શુદ્ધ હિંગળાકમાંથી ઉડાવેલા પારા ટાંક પ, શુદ્ધ ગંધક ટાંક પ, તાંબેશ્વર ટાંક પ, શુદ્ધ વછનાગ ટાંક ૨, સુંઠ ટાંક ર, કાળાંમરી ટાંક ૫, પીપર ટાંક ૫ અને શુદ્ધ ટંકણુ વા, ખડીખાર ટાંક ૫, એ સઘળાનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી ચિત્રામૂળના રસની ભાવના ૩ દેવી, પછી આદાના રસની છ ભાવના પુનઃ નાગરવેલના પાનના રસના ૩ પુટ દઇ તેની એક રતી પ્રમાણે ગોળી વાળી ઉપયોગમાં લેવી–આને શિતભ જીર રસ કહે છે. આના સેવનથી કફજ્વર, ચિત્તભ્રમ અને વાયુના સર્વ રોગ નાશ થાય છે. કબ્વર ઉપર ઉનું પાણી શેરનું પાણેા શેર રહે તેવું ઉકાળી થાડુ થોડુ પાડ્યું, ૧૨ હલકાં લઘન કરાવવાં. ત્યાર પછી મંગ, મઠ અથવા ક્લથીનું ચૂર પાડ્યું પથ્ય છે. ખીજોરાનું કેસર સિંધાલૂણ સંગાથે આપવુ પથ્ય છે અને દિવસે સુવું કુપથ્ય છે.
વાતપિત્ત–ઢ ઢજ જ્વરનાં લક્ષણ.
જે મનુષ્યતે વાતપિત્ત એ અન્ને દોષ મિશ્ર થવાથી તાવ આવ્યો હોય તેને મૂર્છા આવે, ફેર, દાહ, નિદ્રાના નાશ, માથું દુખે, ક તથા મુખ સુકાય, ઉલટી, રોમાંચ, અરૂચિ, ૧-વાતજ્વરવાળાને. ક્ષય રોગીને, તીક્ષ્ણ અગ્નિવાળાને, ગર્ભિણી સ્ત્રીને, બાળકને, ઘૃ હુતે, બ્હીકણુ કે ડરેલાને, તૃષાતુરને અને દુર્બળને એટલા મનુષ્યોને લધન કરાવવું નહીં, પણ હલકાં પચ્ય ભાજન આપવાં. ભાવપ્રકાશ.
રત્નશિંગમાંથી પેદા થનારાં ધાન્યને અઢાર ગણા પાણીમાં પકાવતાં તેને અન્નની ચેડી ફણીઓવાળા અને જરા ધાટો રસ થાય તે યૂષ તથા નિર્યુહુ કહેવાય છે. ભાવપ્રકાશ,
For Private And Personal Use Only