________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બેની ભાર તથા મોટાં અને વાલ ૧ થી ૩ સુધી. તથા નાનાં બચ્ચાને વાલ મા થી ૧ સૂધી મધમાં મેલવી ચાટવું. એ પ્રમાણે દીન ૧૦ સૂધી એ દવા કરવાથી અતીસાર નરમ પડશે.
ઈલાજ ૪ થે. શંઠ તિલે ૧ મોથ તાલે ૧. અતીવીખની વાળે તેલ ૧ કળી તલે ૧ ઈન્દ્રજવતિલે ૧
એ સરવે વસાણાને ખરાં કુટીને તેમાં પાણી શેર ૨ નાંખીને ઉકાળવાં ને જ્યારે પાણી શેર ૧ રહે ત્યારે ઉતારી ગાળીને તે કાવો એક બાટલીમાં ભરી મુક, તેમાંથી ગલાસ ૧ ના બે ભાગ કરી મોટાં માણસે દહાડામાં બે વખત પીવું તથા બચ્ચાઓને તેનાં કદ પ્રમાણે ગલાસ થી તે, ચમચી ૧ સૂધી દહાડામા બે વખત પાવું એ પ્રમાણે દીન ૪ સૂધી ચાલ રાખવું,
ઈલાજ ૫ મે. તાલે
તાલે ભ& ••• .. ૧' લેધર પીપર ......... ૧ - વાળે - નાગકેશર તોલે ૧
એ સરવે વસાણાને કુટી, કપડછંદ કરીને તેનું ચુરણ એકશીશીમાં ભરી મુકવું. પછી તેમાંથી ઉમરે પુગેલા માણ સને એક વખતમાં પાવલી ભાર તથા મેટાં બચ્ચાંને બે આની ભાર તથા નાનાં બચ્ચાંને ૩ થી પ ઘઉં ભાર મધ સાથે મેળવીને દહાડામાં ૩ વખત ચટાડવું. એ પ્રમાણે દીન ૧૫ સુધી એ દવા ચાલુ રાખવાથી અતિસાર નરમ પડશે.
For Private and Personal Use Only