________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અતીસારના ઈલાજ, કારણભૂખ કરતાં વધારે ખાવાથી તથા પાચન થયા શીવાય કૅરીથી ખાવાથી તથા કાચું અનાજ ખાવાથી તથા અતિ મદ્યપાન કરવાથી આ દરદ થાય છે. એથી માણસનાં હાથપગ ગળી જાય છે પેટ ફુલે છે. અન્ન પાચન થતું નથી ને તેથી વારેવારે ઝાડો આવ્યા કરે છે.
ઈલાજ ૧ લે. - કાકડાશગ તોલે ૧ થીયર તેલે ૧
અતીવી તોલે ૧ એ બધાં વસાણને ચાર ઘસરકા મધમાં ઘસીને ચમ ૧ સવારનાં તથા ચમ ૧ સાંજનાં પાવાથી શયદે થશે.
ઈલાજ ૨ જે. નગેડની જડની છાલ તથા ઝૂઝેટાની છાલ
તથા પીપરીમૂળની છાલ એ સર્વેને સરખે વજને લઈ છુંદીને તેમાંથી તેલે ૧ મેટા માણસને તથા તે મા નાનાં માણસને તથા તોલે વા અને પાણી સાથે દિવસમાં એક વખત દીન ૮ સુધી ખવરાવ્યાથી ફાયદો થશે.
ઈલાજ ૩ જે. વાળ તાલે ૧ ધાવરીનાં કુલ તાલે ૧ બેલકાચરી તેલ ૧ ગજપીપર તોલે ૧
એ સરવે વસાણને કુટી, કપડછંદ કરી, તેનું ચુરણ એક શીશીમાં ભરી મૂકવું ને તેમાંથી માં માણસને
For Private and Personal Use Only