Book Title: Uttaradhyayan Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४०
उत्तराध्ययमसूत्र वित्त त्राणाय न भवतीत्यत्र पुरोहितपुत्रदृष्टान्तः प्रोच्यते
लक्ष्मीपुरनगरे श्रीदत्तनामको राजा इन्द्रमहोत्सवेऽन्तःपुरेण सह निर्गच्छन् घोपणा कारयामास । सर्व पुरुषा नगराद् पहिनिर्यान्तु, यो न निर्यास्यति स दण्डनीयः स्यात् । तच्छुत्या सर्ने नरास्त्वरित नगरानिर्गताः तदा राजमियः पुरोहित. पुत्रो वेश्यागृहे गविष्टो घोपणा श्रुत्वाऽपि न निर्गत । राजपुरूपैर्गहीतोऽप्यसौ 'राज्ञो वयस्योऽहमस्मि' इति दर्पात् त सह विवादकतवान् । रक्षक जो मम्यग्दर्शनादिक है कि जो बडी मुहिकल से इसको प्राप्त हुए है उनका भी यह विनाश करनेवाला बनता है। इस पर पुरोहितपुत्र का दृष्टान्त इस प्रकार है
लक्ष्मीपुर नाम का एक नगर था। वहां का राजा श्रीदत्त था। उसने इन्द्रमहोत्सव मे अन्तःपुर के साथ निकलते समय यह घोषणा फरवाई कि-नगरनिवासी समस्त पुरुप नगर से बाहर निकल आये, जो ऐसा नहीं करेगा वह दण्डित किया जायगा । उसकी इस घोपगा को सुनकर समस्त नगरवासीजन शीत नगर से पाहिर निकल आये । परन्तु पुरोहित का पुत्र जो राजप्रिय था वह नहीं निकला । प्रत्युत वह इस घोषणा को सुनकर के भी वेश्या के घर में चला गया । राजपुरुषर्षी ने जब इसको देखा तो उन्हों ने उसको पकड लिया परन्तु फिर भी वह "मै राजा का मित्रह" इस अभिमान से फूल कर वह उन सिपाहियो સ રક્ષક એવા સભ્યનું દર્શન વિગેરે જે ખૂબ જ મુશ્કેલીથી તેને પ્રાપ્ત થયા હોય છે તેને પણ વિનાશ કરનાર બને છે, એના ઉપર પુરોહિત પુત્રનું દૃષ્ટાત मा प्रानु छ
લક્ષમીપુર નામનું એક નગર હતુ ત્યા શ્રીદત્ત નામે એક રાજા રાજ્ય કરતા હતા તેણે અત પુરની રાણીઓ રસાલા સાથે ઈન્દ્રમહોત્સવમાં ભાગ લેવા નીકળતી વખતે એવી ઘેષણ કરાવી કે-આ નગરમાં રહેતા સમસ્ત પુરુષ નગરની બહાર નિકળી મહોત્સવમાં ભાગ લે છે કેઈએ પ્રમાણે નહિ વરતે તેને આકરી શિક્ષા કરવામાં આવશે રાજાની આ ઘેષણ સાભળી નગરનીવાસી સઘળા પુરુષજને મહોત્સવમાં ભાગ લેવા તુરત જ બહાર નીકળી આવ્યા પરતુ પુરોહિતને પુત્ર જે રાજપ્રિય હતું તે નગર બહાર ન ગયે પણ રાજાની આ ઘવણ સાભળીને તે એક વેશ્યાના ઘરમાં ઘુસી ગયે રાજપુરુષોએ તેને જે, અને તેને રાજહુકમ પ્રમાણે પકડી લીધે પરંતુ પુરહિતપુત્ર હું તે રાજાને મિત્ર છુ” એ અભિમાનથી ફુલાઈને એ સિ -