________________
૪૮
શારદા સરિતા
કરજો. જેને! ખાપ કરડાની મૂડી મૂકીને ગયા છે તેના દીકરા ભીખ માગે છે. નાણાં મૂકીને જવા કરતાં સદ્દાચારની મૂડી આપે!; પૈસા નહિ હેાય તે ચાલશે પણુ સદાચાર વિના નહિ ચાલે. પુનિયા શ્રાવક એ દોકડા કમાઈને કેવું જીવત જીવતા હતા ! કેટલા આનંદથી રહેતા હતા. તમને આટલું બધું મળ્યું તે પણ સંસારમાં સુખે રહી શકતા નથી. જ્યારે જોઈએ ત્યારે મન ઉપર વિષાદની છાયા ઘેરાયલી હેાય છે. આવા દુઃખ હવે નથી વેઠવા. કયારે ખંધનમાંથી છૂટુ એવી ભાવના સમ્ગષ્ટિના અંતરમાં રમતી હાય. તમે દીક્ષા લઈ શકે કે ન લઈ શકે, તે જુદી વાત. પણ એક વખત મગજમાં બેસી જવું જોઈએ કે પાપને છેડીશ? સંસારમાં રહેતા હેાય, સંસારના કામ કરતા હાય પણ એના અંતરમાં આનંદૅ ન હેાય.
જ્ઞાની ભગવતા દાંડી પીટાવીને કહે છે, કે અમ્રૂઝ! તુ જાગી જા. તારી ક્ષણુ અમૂલ્ય જાય છે. અનાદિકાળના અજ્ઞાન-અધકારને હટાવીને આત્માનુ તેજ ઝળકાવી જા. મિથ્યાત્વના ઝેરને વસીને એાધિખીજની પ્રાપ્તિ કરી નિર્વાણપદ પામી જા. આ જ્ઞાની ભગવાના સ ંદેશ છે. સ્વભાન થશે ત્યારે કહેવુ નહિ પડે. હીરા ખાણમાંથી નીકળે છે ત્યારે તેા પથ્થર જેવા દેખાતા હાય છે. પણ સરાણે ચઢે, એના ઉપર પહેલ પડે ત્યારે એના તેજ ઝળકે છે. એની કિંમત ઝવેરી આંકી શકે. રમણીકભાઈને પૂછો કેાઈના હાથમાં હીરાની વીટી હેાય ને તમારી આંખ પડે તે તેની કિંમત આંકી લેાને ?
દેવાનુપ્રિયેા ! જેમ હીરા ઉપર સૂર્યના કિરણેા પડે ને હીરાના તેજ ઝળકી ઊઠે છે, સૂર્યના ઉદ્દય થાય ને સૂર્યમુખી કમળ ખીલી ઊઠે છે તેમ પ્રભુની વાણી સાંભળી ભવ્ય જીવાના હૃદયકમળ ખીલી ઊઠે છે. હે પ્રભુ! સંસારમાં ઘણું રખડા, ઘણું રમ્યા. હવે કયારે તમારા બતાવેલા પંથે આવું! એને સંસાર દુઃખમય લાગશે. જેને ભવના ભય લાગ્યા છે, વિષયેા પ્રત્યે વિરાગ જાગ્યા છે એવા જીવાને જોઈને સાધુને પણ આનંદ થાય. આ બેઠેલામાં ઉચ્ચ કોટીના કાણુ આત્મા છે એને સાધુ પારખી જાય હાં. ડૉકટર એકેક રાગના નિષ્ણાત હાય. જૈન કિલનિકમાં બધે ખેર્ડ લગાવ્યા છે ને કાન– નાખ—ગળાના ફૂલાણા ડૅાકટર, ઢાંતના ફૅત્રાણા ડૉકટર, આંખના ડૉકટર, ગળું બતાવવુ હાય ને આંખના ડૉકટર પાસે જાય તા તરત કહેશે, મૂર્ખ! તને ખબર નથી પડતી કે આ ડાકટર કાના સ્પેશ્યાલિસ્ટ છે! તમારા દેહના ડૉકટર એકેક રાગમાં નિષ્ણાત છે, જ્યારે સતા બધા રોગના નિષ્ણાત છે. તમે ઘાર અંધકારમાં સતાની પાસે આવશે તે પણ એ પારખી શકે કે એ કેવા રાગી છે!
આર્ય વૈદ્ય ગુરુજી, લે લેા દવાઇ બિના પ્રીસ કી, સત્સંગકી શીશીકે અંદર, જ્ઞાન દેવા ગુણકારી, એક ચિત્તસે પીએ કાનસે, મીટે સલ બિમારી હા...આયે વૈધ