________________
પર્વ મહિમા દર્શન શું દેવને ચાર માસ સુધી પોઢવાનું ઉંઘવાનું હોય? પણ “લીલામાનનારથી બીજું બેલાય તેમ નથી એટલે “દેવ પઢથા કહી દીધું. જેઓને રાજસ્થાનનો પરિચય હશે તેઓને માલૂમ હશે કે, રાત્રે ભરાયેલા દરબારમાં દશ વાગે નિયમિત સમયે રાજા રાણીવાસમાં જાય, એટલે દરબાર પિઢી ગયા એમ કહેવાય છે. ભાષાનો પ્રયાગ આ થાય છે. આથી દરબાર કાંઈ તરત સૂતેલા કે ઉંઘવા દેતા નથી. દરબાર ભલે રાત્રિના બે વાગ્યા પયત જાગ હોય, પણ દરબારમાંથી ઉઠીને રાણીવાસમાં એટલે કે જમાનામાં પડા કે “દરબાર ઢિયા” એમ જ કહેવાય છે. અને ઉઠવાના ટાઈમે ભલે ન પણ ઉઠયા હોય તોયે, “ઉડયા” કહેવાય છે, સવારે ઘડીઆ વાગે એટલે “ઉઠયા. કૃષ્ણજી માટે પણ એ જ રીતિએ અષાડ શુદિ ૧૧ ના દિવસે દેવ પોઢી ગયા” કહેવામાં આવે છે અને કારતક શુદિ ૧૧ ના દિવસે “દેવ ઉઠયા” કહેવામાં આવે છે. વિચારો તે સમજાશે કે વિરાધનાના ડરથી શ્રી કૃષ્ણએ દરબાર પર મૂકેલે પ્રતિબંધ, ચાતુર્માસિક પ્રતિબંધને આડકતરી રીતિએ ઈતરોએ પણ કબુલ્ય છે. ચૌદશને બદલે અગિયારશ કેમ?
આપણે જોઈ ગયા કે શ્રી કૃષ્ણજી અવિરતિ, અપચખાણું હતા. નિયમ ન હતો છતાં પણ વિરોધનાને ડર હતે. ત્રણ દિવસ પહેલાં વિરાધના વર્જવાનો હેતુ તેમ યાત્રાગમન શાસનપ્રભાવનાદિ કાર્યમાં પ્રવૃત્તિ આદિને હેતુ પણ એમાં હાય.
આપણે મુદ્દો એ છે કે શ્રી કૃષ્ણજી વાસુદેવ હતા, પારાવાર ઉપાધિથી યુક્ત હતા. અવિરતિ, અપચ્ચખાણ હતા. છતાં વિરાધનાના ડરથી જરૂર ડરતા. આ ચોમાસામાં અનિવાર્ય પારાવાર વિરાધનાથી બચવા માટે ચારે માસ દરબાર ભરવાનું એમણે મોકૂફ રાખ્યું હતું, આમ આપણે પણ કરી શકીએ તેમ હોવા છતાં વ્રતપશ્ચકખાણ ન કરીએ, નિયત કાર્યો ન કરીએ, વિરાધનાથી ન અટકીએ તે આપણું સ્થિતિ કઈ? અષાઢી માસીને મુખ્ય હેતુ વિરાધનાને પરિહાર.”
“વારવાના” (૪૫૦ નામ સૂ૨) વગેરે કહીને શાસ્ત્રકારોએ