________________
પર્વ મહિમા દર્શન ચાતુર્માસિક પર્વ આત્માને અપ્રત્યાખ્યાન કષાયથી રોકવા માટે છે. પ્રત્યાખ્યાન કષાયથી રિકવા પકુખી પ્રતિકમણની યેજના તથા સંજવલનથી. રેકવા દૈવસિક-રાઈ પ્રતિકમણની યેજના સમજી લેવી. આષાઢી ચાતુર્માસિક પવમાં વિશેષતા કઈ? - જ્યારે કાર્તિકી, ફાલ્ગની તથા આષાઢી ત્રણેય ચોમાસી પર્વ, એક જ હેતુ એટલે કે અપ્રત્યાખ્યાનીય ચેકડીથી બચાવવા માટે છે, આષાઢી માસીનું મહત્ત્વ વધારે કર્યું તે સમજો. જૈનશાસ્ત્રકારોએ કાળને વ્યવહાર ચેમાસીથી જ રાખે છે. એ તે પ્રતિવર્ષ કલ્પસૂત્ર શ્રવણ કરનારના ખ્યાલમાં હશે જ.
એમ તે વાતુ છ છે. અયન બે છે. શાસ્ત્રકારે વાર્ષિક-સાંવત્સરિક પ્રતિકમણ પછી આયનિક-માસિક પછી છ ઋતુના હિસાબે
તુ સંબંધી દ્વિમાસિક, એમ પ્રતિકમણ ન રાખતાં ચાતુર્માસિક પ્રતિકમણ કેમ રાખ્યાં ? કારણ કે શિયાળો, ઉનાળે, ચોમાસું એવા ત્રણ વિભાગની જ શાસ્ત્રકારની યેજના છે. સંવત્સરી પર્વ પ્રસંગે જેમ તપમાં અઠમનું વિધાન છે, તેમ જ ચાતુર્માસિક પ્રસંગે છડનું વિધાન છે. અને તે ન કરે તેને માટે પ્રાયશ્ચિત્ત છે.
આષાઢી માસીનું મહત્ત્વ શાથી એ વિચારીએ. જૈને હંમેશાં વિરાધનાથી ડરે, સમ્યત્વ પાપે કે એ આત્મા પ્રથમ જ વિરાધનાથી ડરતે થાય. જીવની હિંસાથી, જીવની વિરાધનાથી ડરવું એ જ સમકિતીનું-જૈનનું લક્ષણ
મહાવતે તે પાંચેય સરખા છે છતાં પ્રથમ મહાવ્રત સદંતાનું છે. બો મારમુનિ (રાધેo To )ની ગા માં પણ વાળ સંગમ તો ન કહેતાં Ëના સંરતા કહ્યું છે. પક્ખીસૂત્ર વિષે ધર્મના લક્ષણમાં મર્દાને જણાવી. સમ્યક્ત્વના લક્ષણમાં અનુકંપા છે. આથી સમજાશે કે જેનેનું શ્રેય જ છે. જી ની વિરાધનાનો ડર એ જ જૈનેને પ્રથમ ધર્મસ્થાન છે. જીવવિરાધનાને ત્યાગ મુખ્ય છે. એ જીવવિરાધના આષાઢી ચોમાસામાં કેવી અને કેટલા પ્રમાણમાં સાચવવી મુશ્કેલ થાય તે સમજાય તેમ છે. અન્ય ચાતુમાં પણ સામયિક બે ઘડીનું અને આ તુમાં પણ બે ઘડીનું, તે જ રીતે પૌષધાદિ