________________
પર્વ મહિમા દર્શન બાકીની ત્રણ ચેકડી કયારે જાય?
આશ્રવને રોકવા ગણે અંશે પણ રોકવા તૈયાર થાઓ ત્યારે માનવું કે અપ્રત્યાખ્યાનીય કષાયની બીજી ચેકડી ખસી. એ બીજી ચેકડી ખસે ત્યારે એવી બુદ્ધિ જાગે. સર્વ આશ્રને રેકવા તૈયાર થશે ત્યારે માનવું કે પ્રત્યાખ્યાનાવરણીય કપાયની ચેકડી નાઠી, અને જ્યારે પરિણામ મેરુ જેવા વિચળ બને. ગમે તેવા પરિસહ કે ઉપસર્ગમાં, ગમે તેવા હર્ષમાં કે શેકમાં, મનથી લેશ પણ અર્થાત રૂંવાડે પણ તેની અસર થાય નહિ, ત્યારે માને કે સંજવલન નામની ચેકડી દૂર થઈ. પ્રથમ અનંતાનુબંધીની ચેકડી માટે તે પ્રથમ જ જોઈ ગયા કે તે શુદ્ધ મન્તવ્યને-સમ્યક્ત્વને રોકે છે. સમ્યક્ત્વ, શ્રદ્ધા, શુદ્ધ મન્તવ્ય પ્રાપ્ત થાય, એટલે માને કે અનંતાનુબંધીની ચેકડી ગઈ સરહદ ઓળંગવાથી થતા લાભ
મેક્ષમાર્ગમાં જતાં આ ચાર કષાયે સરહદ રૂપ ખીલા છે. આ ખીલાએ પરિસ્થિતિની માહિતગારી આપે છે.
(૧) અનંતાનુબંધી ચેકડીના ખીલાની સરહદનું ઉલ્લંઘન કરે એટલે શુદ્ધ માન્યતામાં પ્રવેશ કર્યો એમ મનાય.
(૨) અપ્રત્યાખ્યાની ચેકડીને ખીલાની સરહદનું ઉલ્લંઘન કરે એટલે દેશવિરતિની પ્રાપ્તિ થાય.
(૩) પ્રત્યાખ્યાનાવરણીય ચેકડીના ખીલાની હદનું ઉલ્લંઘન કરે એટલે સર્વવિરતિની પ્રાપ્તિ થાય.
(૪) સંજવલન ચેકડીના ખીલાની હદનું ઉલ્લંઘન કરે એટલે પરિણામ મેરુ જેવા અડગ બને અને વિતરાગપણું પ્રાપ્ત થાય.
આ ખીલાઓ તે સરહદઉલ્લંઘનની પરિસ્થિતિને જાહેર કરે છે.
હવે મૂળ વિષય પર આવે. સર્વથા વિષેનો ત્યાગ કરવા પરિગ્રહ ત્યાગ કરવા આત્મા તૈયાર થાય, ત્યારે પચ્ચખાણ પ્રાપ્ત થાય. પ્રત્યાખ્યાનાવરણય કષાય જાય ત્યારે તેનો લાભ થાય. કારણ કાર્ય સંબંધ સમજી . સંવત્સરીઆદિ પર્વને હેતુ તથા પત્ર સામુદાયિક શા માટે?
હવે ચેકડીની ઓળખાણ સ્થિતિથી સમજે. અનંતાનુબંધી