________________
આગમાદ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજે
૧૭
નાતના વરામાં નહીં આવે. એતા મસાણમાં જ ચક્કર મારે એવી રીતે કમ મસાણના ગીધા ચક્કર માર્યા કરે છે કે-કાઈ કમ ફુટ્યા મળે છે. પણ જૈનીપણાનું એ લક્ષણ નથી. આખુ જગત કમરહિત થાવ, જન્મ મરણ આધિ વ્યાધિ ઉપાધિમાંથી તણાતા મચી જાવ. આ દરેક જીવની જૈનધમ માનનારાની દષ્ટ હોવી જોઈએ. પરાપકારની નીચે છુપેલાએ કહે છે કે-અમે સંસારમાં તમારા માટે રહેયા છીએ, નહીતર તમને ગાચરી કપડાં, મકાન ાણુ આપે, તમારા પરોપકાર માટે અમે રહ્યા છીએ. પાપકારની પડદાખીખીએ પરાપકારના પડદા આગળ ધરી પાપમાં નાચનારા અમારી દયા ખાય છે. અમારામાં એ પ્રતિબધ નથી કે ચાંલ્લાવાળા સિવાય ગેાચરી પાણી મકાન ન લેવાય. એવા અમારા શાસ્ત્રીય પ્રતિમધ નથી ને ચાલુ રિવાજ પણ નથી. તમે બધા દીક્ષા લેશે. તા તમે બધા કમભાગી છે? એક એક સાધુ એક એક જૈની નહિં કરા ? રોટલા દેનારા પણ તમે ઉભા નહીં કરી શકેા. એવા તમે નાલાયક છે ? ઉપદેશ કરી દાનની પરિણતિ જગાડી શકે। તેવા નથી ? નિર્વાંગીપણુ કે નાલાયકપણું કબુલ કરા, નહીતર સવાલ પાછો ખેંચેા. જો કે એમ કહી શકીએ છીએ કે દેવતાએ ચવીને મનુષ્ય થશે. મિથ્યાત્વના ઉદયવાળાં દીક્ષા લેતા નથી. અસ`ભવીત, એ તેા હજુ સંભવિત, મનુષ્ય બધી ગતિમાંથી થઈ શકે છે. એમાં નવાઈ નથી. આટલા દ્વાર ખુલ્લાં છે તેા મનુષ્ય થશે એમ .કહેવામાં અડચણ નથી, પણ સ`વિરતિ કાઈ ભાગ્યશાળી સિવાય કાઈ ને હોતી નથી. તે બધાને થઈ જાય તે તેા અસ`ભવિત છે. ખધા પાલખીમાં બેસશે તેા ઉપાડશે કોણ? અમે તમને ઇચ્છીએ તેા સાધુની કિંમત કાણુ કરશે ? તે તેમને સાધુએ કહી દે છે કે-એ બીન જરૂરી છે. તેમ અમારી પાલખી ઉપાડવા માટે બીજાની નેાકરઅવસ્થા ઇચ્છે તે શેઠીયા જેવા કમબખ્ત કાઈ નહિં. એવી રીતે સાધુ-શ્રાવકે હશે તે દાન દેશે ને સવરતિ ન લે–એવું વિચારે તેને કેવા ગણવા ? સમ્યક્ત્વવાળા જૈનધર્મી એ સ્થિતિમાં હોય કે આખું જગત મેાક્ષ પામનારું થાવ. તે કેાઈ દિવસ બેસવાની ડાળ ઉપર ઘા નહિ કરે. ચંદન નજીકવાળાને પ્રથમ સુગધ આપે, ટૂરવાળાને ભલે આપે કે ન આપે. જે આત્મા સમકિતી– ધર્મી થયા હોય તે સર્વેને તારવાના પ્રયત્ન ભલે ન કરી શકે પણ પોતાના કુટુંબને તારવાના પ્રયત્ન જરૂર કરે. અગ્નિ શું કરે? ખીજાને ખળતા ખાળે પણ જ્યાં મેલ્યા તેને પ્રથમ ખાળે. કસ્તૂરી ટૂરવાળાને
?
ફા. ૨