________________
આગમાહારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજો
૧૫
ત્તા કલ્પાંત કાને ઘેર ? કર્મના કુટુંબને ઘેર. ધમ વાળાને ત્યાં એ કંકાસ હાય નહિ.
ત્રણ પ્રકારની મૈત્રી
મૈત્રી ત્રણ પ્રકારની–માનીત જોષ પાનિ આખા જગતમાંથી કોઈપણુ પાપ ન કરો એ પહેલું પગથીયું. મિત્તો મે સબ્યમૂ′′ સર્વ જીવા વિષે મારી મૈત્રી–ભાઇચારા, બધામાં ધર્મના નાશ કરવામાંસામેલગીરી મળે તેમાં ભાઈચારા કયા મુદ્દાથી ? ભાઈચારા શખ્સ સારા પકડાયા છે. પણુ અ માં ઊંડા ઉતરે તેા-તારી મા તે મારી મા' શબ્દ સુંદર પણુ અ ભયંકર. તેવી રીતે શબ્દ સુંદર રાખ્યો ભાઈચારા, કાઈથી કંઈ પણ ખેલાય નહીં. શાને માટે ? તારી મા તે મારી મા. મને કાંઈ દિવસ વિકાર ષ્ટિ થાય નહિ, તેમ વિકાર આવતા નથી. આ મુદ્દાથી સુંદરપણું, પણ એ મુદ્દો નહીં રાખતા મારા બાપની વહુ એવા અથ કાઢે તેા ? શબ્દમાં ક્રુક નથી પણ નિર્વિકારપણું જણાવવા માટે વાજબી હતા. વિકાર નહીં થવાની અપેક્ષાએ માતા શખ્ત બરાબર છે, પણ તારી મા તે મારી મા, તે ભેાળા હાય તેને બરાબર લાગે, પણ પછી મારી મા કાણુ ? મારા બાપની વહુ. તે શબ્દના અર્થ કેટલા ભયંકર લાગે છે. ખાસડું ખાવાને લાયક. એવી રીતે ભાઈચારા મંત્રી તે વિષયાના સાધના વધારવા માટે કહેવામાં આવે તેા માતા શબ્દના દુરુપયેાગ સરખા છે. લુચ્ચાને મારી માખહેન કહેવું ને અનાચારમાં પ્રવ્રતવું તેની તેને અડચણુ નથી. એ શબ્દોથી લોકોને વિશ્વાસ પમાડી અનાચારમાં પ્રવતવા તૈયાર થાય છે. ખા વાપર્યા કોને કહેવાય ? આવી ધારણાવાળા હોય તેને ખરા કહેવાય— જગતમાં કોઈ પણ જીવ પાપ કરાજ નિહ. આ પહેલી મત્રો. ખીજું પગથીયું કદી કોઈ એ અજ્ઞાનને લીધે ખરાબ સામતને લીધે કદી પાપ કરી લીધુ તા પણુ દુઃખી ન થાઓ. મા ચ મૂત્ જોઽપ દુ:વિતઃ કેટલાક માને છે કે ગુન્હો કર્યા પછી શા માટે ગુન્હેગારને છેડી દેવાય ? માટે ગુન્હેગાર શિક્ષાપાત્ર છે. આવું માનનારાઓ માટે સમકીત ને મત્રી ભાવના દૂર છે. તમારા પેટમાં દુ:ખતું હોય, વાઢ આવતી હોય તે વખતે જોડેના મનુષ્ય કહે કે ખરેખર વધારે દુઃખવું જોઈ એ, તેને સજ્જન ગણા ખરા કે? દુઃખી શાનાથી થાવ છે? પાપ માંધ્યા હતા ત્યારે દુઃખી થાવ છે; પાપના ઉદય વગર જગતમાં દુઃખી થાય ખરા ? જે દુઃખી થાય તે ચાહેત
•