________________
આગમાહારક પ્રવચન શ્રેણી, વિભાગ ખીન્ને
નમો અરિતાળું ખ્યાલમાં રાખવાનુ છે કે શાસ્ત્રકારા રણસંગ્રામ. ભૂમિ કરી દે છે, સમરાંગણ કરી દે છે. તીથ કર મહારાજાએ આને ક કહે છે. આ એ મલ્લ, પ્રતિમદ્ય ગણવામાં આવ્યા છે. તીર્થંકરના સામા. વડીયા કર્મી, કર્મીના સામાવડીયા તીથ કર, બન્નેનું યુદ્ધ, બધું-સૂચવી દીધું કે આ તીથંકરે પેાતાની વ્યૂહ રચના કરી. અને સરદારા સામસામી લડ્યા. હારવાવાળા પક્ષ કયા? સ'સારની અપેક્ષાએ કહી શકીએ કે-થર નીવો વહીબો, ત્યક્ દુન્તિ મ્નારૂં । કાઇક કાઈક જગ્યા પર જીવ બળવાન, ને કાઈ કોઈ જગ્યાપર કર્મી ખળવાન. આ જગ્યા પર કહી શકશેા કે ચેાગ્ય ન કહ્યું.. કર્મી બળવાન છે. કાઇક જગ્યા પર જીવ મળવાન થાય છે. આનેા અ શા થાય?
૧૩
રાજમાગ છીંડીમાગમાં ઉત્તમ માગ કયા?
เ
અનાદિકાળથી કર્મ જ બળવાન છે. સ`સારના મોટા ભાગે ને કર્મો જ અળવાન છે. જીવા તા અનાદિકાળથી રખડતા રખડતા કાઈક જ કાળેઅળવાન થાય છે. અનંતાનંત જીવામાં કાઈક જ જીવ બળવાન થાય. કાઈક જ કાળે એટલે આજકાલના શ્રદ્ધારહિતની અપેક્ષાએ એમ કહીએ તે ચાલે કે સંસારમાં આઠ કર્મી ખાંધવા, મિથ્યાત્વ, અવિરતિમાં રહેવું એ રાજમા, કાઈક જાય તે છીંડીને મા, ઘણા જાય તે રાજમા, થોડા જાય તે છીંડીમાર્ગ, સમ્યક્ત્વ પામવું તે છી ડીમાગ, વિરતિ લેવી તે છીંડીમાગ, કષાય રહિતપણું તે છીંડીમાર્ગ, તમારા હિસાબે થાડુ' થાય તે છી’ડીમાં, દુનિયામાં પત્થરના ઘરવાળા લાખા ને કરાડો. પણ રતનના ઘર હોય તેવા થાડા. એટલે છી’ડીમાં, પણ છી'ડીનેા માર્ગ હલકે કે ઉત્તમ ? પથરાપર બેસનારા ઘણા, સાચા મેાતી જડિત ચારસા પર બેસનાર કાણુ ? હવે તે। કાઈ ને રતનના મહેલ મળે તેા છીડીમાગ કરી દેવા. થાડા કરે તે ઉત્તમ માર્ગ કે છી’ડીમાર્ગ ? છીંડીમાર્ગ રાજમાગ–ઉત્તમમાગ, અધમમાગ કાને કહેવા તેને ખ્યાલ પણ નથી. જૈન શાસન પ્રમાણે કર્મના ક્ષય-ક્ષયાપશમથી જે અને તે ઉત્તમ. ચાહે તા થાડાને હા કે ઘણા ને હા. દેવકુરૂ યુગલિયાના ક્ષેત્રમાં કાઈ દુઃખી નહી, તેથી આપણે તેને હલકા ગણીએ ? ઉત્તમપણું પુન્ય પ્રકૃતિના ઉદયથી કે ક્ષયાપક્ષમથી ? આત્માના ગુણનુ પ્રગટપણું તે ઉત્તમ. દરેક તીર્થંકરના જીવ અનાદિકાળથી રખડવો જ હતા ને ? એટલે મેાક્ષ જવું એ છીંડીમા ?