________________
આગમાદ્વારક વ્યવચન શ્રેણી, વિભાગ બીજો
૧૧૪
નથી એના રખડવામાં પણ કેાઈ ને લાભ નથી, તેા તેનુ રખડવું થયું કેમ ? રખડવાના વિચાર કરવા પહેલાં જરૂર આ વિચાર થશે કે અસીલ ફરીયાદ કરવાને તૈયાર નથી, તા વકીલ શા માટે ડહાપણ કરે છે? અસીલ કહેતા નથી કે મારૂ ચારાયું, ને વકીલ કહે કે આનું ચારાયું, એ કામ શું લાગે ? પ્રતિજ્ઞા પૂર્વકની ફરીયાદ અસીલને કરવી પડે, ત્યાં સુધી કોરટને સાંભળવાને હક નથી. આ જીવાને ઉપદેશ આપેા છે તે જીવા મારૂ કેવળજ્ઞાનાદિક ધન હેરાયું છે એવી ફરીયાદ કરતા નથી. મને અમુક મનુષ્યે ભરમાવીને રખડાવ્યો તેવી ફરિયાદ શ્રોતાએ કરતા નથી. જ્યાં સુધી શ્રોતાએ પેાતાની જ્ઞાનરૂપી ધન હરાયાની ક્રીયાદ ન કરે, કમ રાજાએ અમને સાવ્યા છે એવી ફરીયાદ કરવા તૈયાર ન થાય, ત્યાં સુધી આ વકીલશાસ્ત્રને હક શે છે કે તમે રખડા છે, જ્ઞાનાદિક ધન હરાઈ ગયુ` છે, એ કહેવાના હક શે!? તમે કહેતા આવા કે અમે કમે હરાયા છીએ. ત્યારે જ શાસ્ત્રને ખેાલવાને હક છે. પણ પાણીમાં ડૂબેલા મનુષ્ય પોતાની અવસ્થાને જાણતા નથી. કે હું કયાં છું. ? કેવી મારી વલે છે, તે પાણીમાં ડૂબેલાને માલૂમ પડતી નથી. ડૂબેલા મનુષ્ય કોઇને બૂમ મારતા નથી. આવા આવા મને કાઢા એમ કહેતા નથી. ડૂબેલા મનુષ્યે એ ધ્યાનમાં લીધું જ નથી-કે હું ડૂબેલેા છું. મને કોઈ તારે એ વિચાર ડૂબેલાને આવ્યા નથી, તે કાંઠે રહેલાએ ડૂબતાને કાઢવાને તેના વગર કહ્યા પ્રયત્ન કરવા જોઈએ કે નહિ ? અસીલના દૃષ્ટાંત પ્રમાણે કાંઠે ઉભેલાએ પ્રયત્ન કરવા ન જોઈ એ-એમ. દુનિયાએ માન્યુ ? ડૂબેલા બૂમ મારે તા જ કાઢવા જવું, તારવા જવુ –એમ મનાયું છે ખરૂ? કારણ તમે કહેશેા કે એને ભાન જ નથી કે હૂખ્યા છું કે જીવતા છું કે મર્યાં છું. એનું ડૂબેલાને ભાન નથી તેા ભાન વગરને મનુષ્ય પેાતાની અવસ્થાના ઉપયાગ ન કરે તેા દયાળુ પુરુષે વસ્તુ સમજ્યા પછી કેમ કાંઠે બેસી રહેવાય ? કાંઠાવાળાએ એને કાઢવાના પ્રયત્ન કરવા કે નહિં? લાકષ્ટિએ ડૂમતાને કે ડૂબેલાને ભાન ન હોય. મને કાઈ કાઢે. એવા વિચાર ન આવ્યેા હોય તેા પણ દરકાર કર્યા વિના વગર પ્રયત્ન કરી કાઢી લેવા. કાઈ કહે કે ડૂબતા દેખ્યા. પણ મને કાઢવા ન કહ્યું તેથી મે ન કાઢયા. એમ કોઈ કહે તે કહેનાર કેવા ગણાય? દેવદત્તને ડૂબતા દેખ્યા છતાં જો એના' કહેવાની રાહ દેખવામાં આવે; વળી કહેવામાં આવે કે જ્યાં સુધી કહ્યું નહિ ત્યાં સુધી મેં ન કાઢ્યા, આવા મનુષ્યને કેવા. ગણીએ ? જીવા સંસારસમુદ્રમાં ડૂબી રહ્યા છે તેને ખીજા તારવાનું ન કહે,,