________________
૧૪
-પ્રવચન ૫૬ મુખ્ય
અન્યલિંગ છતાં સિદ્ધ તે થયાને, ભૂલે છે નિયમ ખાંધે છે કેઅન્યાલગે સિદ્ધ કાણુ હાય ? જે સ્વલિંગની ભાવનાવાળા હોય, ગૃહીલિંગની અન્યલિંગની ભાવનાવાળા કૈાઈ દિવસ સિદ્ધ થતા નથી, થશે નહિ. દ્રવ્યથી ત્યાગના પરિણામવાળા હાય. રાગના પરિણામવાળા માહ્ને જતા નથી. ત્યાગના પરિણામ અન્યલિંગપણામાં પણ કાર્ય કરનારા થયા તા ત્યાગ ને પરિણામવાળા અન્ને વસ્તુવાળા કેવા હેાય ? પ્રત્યાખ્યાન કષાયે સર્વવિરત રાકી, તે તૂટી ગઈ તે વખતે સવિરતિસ્વભાવ પ્રગટ થયા. તેથી કેવળીપણ સર્વાંવિતિવાળા થયા. દરેક આત્મા અકષાય સ્વરૂપ છે. જીવ સ્વરૂપથી સિદ્ધના ને નિગેાદના આત્મા સરખા જ છે. પણ ફરક પુન્યસ'ચાગ મળવા ને સ્વરૂપ પ્રગટ થવુ તેમાં માત્ર ફરક છે. તેથી સ જીવામાં પાતા માક દેખનારા. હું ધરાએલા તા ગામમાં કાઈ ભુખ્યા જ નથી—એમ ન વિચારશે. દાન દેવું ન પડે તેથી તે વિચાર કરેા તા તે નકામા છે. હું મૂર્ખા એટલે બધા મૂર્ખા. હું ધનાઢ્ય એટલે બધા ધનાઢ્ય. હું રાગી તેા બધા રાગી. તે અપેક્ષાએ નથી કહ્યું. ત્યારે હેમચંદ્રાચાર્યજીએ આમ કહ્યું કે
आत्मवत् सर्वभूतेषु सुखदुःखे प्रियाप्रिये । चिन्तयन्नात्मनोऽनिष्टां हिंसामन्यस्य नाचरेत् ॥ १ ॥
પેાતાને જેવું સુખ વહાલું છે, તેવુ બધાને સુખ વહાલું છે. પાતાને જેમ દુઃખ અળખામણું છે, તેમ જગતમાં તમામને દુઃખ અળખામણું છે.. આ જીવ અનાદિ કાળથી રખડે છે છતાં સાધ્ય સુખનું છે. સાધ્ય સરખું છે. ઉદ્યમ બધા કરે છે તે ક્રૂક કેમ છે? તે કે પ્રયત્નની દિશામાં ફરક છે.. તા તે પ્રયત્નની દિશા કઈ તે વિષે ગ્રન્થકર્તા જે આપણને જણાવશે ને તેના ઉપરથી આપણે શું ગ્રહણ કરવા લાયક વસ્તુ છે તે વિષેના અધિકાર અગ્રે કહેવામાં આવશે.
પ્રવચન ૫૬ સુ
અષાડ શુદિ ૧૩
અસીલની ફરિયાદ વગર વકીલ કેસ લડી શકે નહિ
શાસ્ત્રકાર મહારાજા ભગવાન ઉમાસ્વાતિ વાચકજી મહારાજ સૂચવી ગયા કે—આ સ`સારમાં આ જીવ અનાદિ કાળથી રખડ્યા કર્યાં તેનું કારણ શુ? આ જીવ રખડે તેમાં કાઇને અર્થસિદ્ધિ હતી નહિ, આ જીવને રખડાવનાર કાઈ નથી. આ જીવને રખડવું વહાલુ લાગ્યુ હોય તેમ પણ