________________
પ્રવચન ૫૫ મું:
હરિભદ્રસૂરિજી જિનેશ્વરના પૂર્ણ રાગી હેવાથી લોકોને પક્ષપાતની શંકા રહે તે માટે કહ્યું છે. પ્રતિપૂર્વ દિ નિવેષઃ નિષેધ કયાં કરે પડે?
જ્યાં પ્રાપ્તિ હોય. જ્યાં પ્રાપ્તિ ન હોય ત્યાં નિષેધ કરવાની જરૂર પડતી નથી. હરિભદ્રસૂરિમાં જિનેશ્વરની પ્રાપ્તિ ન હોત તે પક્ષપાત ન મે વીર કહેવું પડત જ નહિ. જિનેશ્વરમાં પક્ષપાત નથી ને કપિલાદિકમાં દ્વેષ નથી. નિષેધ તે સંભવથી પ્રાપ્તિ હોય ત્યાં જ હોય. હરિભદ્રસૂરિજી જિનેશ્વરની પાછળ જીવન પાથરનારા હતાં. તેથી પક્ષપાતની શંકા લેકને થાત તેથી કહ્યું કપિલમાં “આદિ' શબ્દ કેમ જોડાયો? અહીં જિનેશ્વરમાં આદિ શબ્દ કેમ ન જોડાયો. જિનેશ્વર સિવાય કઈમાં રાગને સંભવ નથી. તેથી જિનેશ્વરમાં આદિ શબ્દ જોડયો નથી. એમને માનનારો શરણે ગએલો તે પક્ષપાતથી નહિં. આ ઉપરથી ભગવાન ઉપર હરિભદ્રસૂરિજીને રાગ હશે, તે ધ્વનિત થાય છે. શબ્દાર્થમાં જવું હોય અને વ્યંગ્યાર્થમાં જવું ન હોય તેમને શું કહેવું? આવી શંકા થતી ત્યારે તેમને કહેવું પડતું કે પક્ષપાતો ન જે વીર વીર મહારાજના શાસનને બરોબર ચલાવવા માગું છું, તે પક્ષપાતથી નહીં. એ કપિલાદિકની વસ્તુસ્થિતિ કેવી છે? તેથી જેઓને ઊંડા ઉતરવાની તાકાત ન હોય, ને તાકાત છતાં અવળે રસ્તે લોકોને દેરવા હોય તે આ અર્થ કરે. આ બેનું સમાધાન આગળ ચોકખું આપે છે કે યુતિવાળું વચન જેમનું છે તેમનું વચન ગ્રહણ કરું છું. એવા સુંદર વાયને અવળે માર્ગે પ્રવર્તાવે તેમને શું કહેવું?
ત્યાગ એજ કેવળને સ્વભાવ
આ ઉપરથી શુદ્ધ દેવાદિ તરફ પ્રીતિ ને અશુદ્ધ તરફ અપ્રીતિ, એ નિજ રાનું કારણ. આ ત્રણ વસ્તુ છોડી દઈએ તે જગતમાં નિર્જરાનું કશું કારણ નથી. ગૌતમાદિક ગુરૂ,જ્ઞાન, દર્શનને ચારિત્ર ધર્મ થયા. આ બધું પ્રશસ્ત કષાયને અંગે કહ્યું. અપ્રશસ્ત રૂપ રસ ગંધ સ્પર્શ શબ્દ બાયડી છોકરા શેઠ ગામ નગ૨ દેશને અંગે કઈ પણ પ્રકારની રાગ દ્વેષની પરિણતિ તે અપ્રશસ્ત, આમાં રાગદ્વેષ થવાનો તેમ તેમ નીચે ઉતરવાનો, કષાયમાં બે ભાગ. જેગમાં પણ અપ્રશસ્ત જેગ, પ્રશસ્ત જોગ. મિથ્યાત્વમાં અપ્રશસ્તપણું.
ગવાળા પંચપરમેષ્ઠિમાં પ્રથમ દાખલ થશે. કષાયવાળા પંચ પરમેષ્ટિવાળા છેલ્લાં ત્રણ પદમાં દાખલ થશે. આચાર્યાદિક ત્રણ સકષાયી છતાં, પરમેષ્ટિમાં દાખલ કર્યા, પણમિથ્યાત્વને અવિરતિ હોય તેમને પૂજ્ય તત્ત્વમાં દાખલ કરાય