________________ 22 હું આત્મા છું નામનું કેઈ તત્વ જ જગતમાં નથી. એના તકે બધા અકાટય હેય. એ એવી જોરદાર Araguments આપે કે તમારા ગળે ઉતારી જ દે, તે માની લે ને કે આત્મા નથી? તર્કમાં બહુ તાકાત છે. એ તે. ગમે તેવી સાચી વસ્તુને ક્ષણમાં ટી સાબિત કરી દે અને બેટી વસ્તુને સાચી સાબિત કરી દે. માટે જ બંધુઓ ! આ જિજ્ઞાસુ શિષ્યની જેમ આપણે પણ ઉંડા ણમાં જઈ કહેલા ત પર ચિંતન કરીએ. તે જ સત્ ને સતરૂપે સમજી શકીશું. અહીં જિજ્ઞાસુ શિષ્ય આત્મા ઈન્દ્રિયે અને મનથી અનુભવમાં નથી આવતે માટે તે નથી એમ કહ્યું અને જે આત્મા છે તે દેહ, ઈન્દ્રિય કે પ્રાણને જ આત્મા માની લેવું જોઈએ. આ ત્રણથી જુદી જેની કાંઈ એધાણી નથી. તેને જુદો શું માનવે ? આટલી શંકા રજુ કર્યા પછી હજી તેનાં મનમાં આ વિષયમાં શંકા છે તે ગુરુદેવ સામે રજુ કેમ કરશે તે અવસરે ... - -