________________ 288 હું આત્મા છું તેમાં સમ્યક્ત્વની નિમળતા વધતાં પ્રથમ અપ્રત્યાખ્યાની તથા પ્રત્યાખ્યાની કષાય ચતુષ્કને ક્ષીણ કરે. જે પ્રકૃતિએ દેશવિરતિ તથા સર્વવિરતિ, રૂપ ચારિત્રની ઘાતક છે. આ પ્રવૃતિઓ ક્ષીણ થતાં ચારિત્રને ઉદય થાય છે. અહીં ચારિત્રનાં ઉદયને પણ સમજવું જરૂરી છે. સામાન્ય રીતે ઉદય તે કર્મોને થાય છે. ચારિત્ર કઈ કર્મ નથી. તે તેને ઉદય કેમ થાય? ઉદયને અર્થ છે પ્રગટ થવું. જેમ પ્રભાતે પૂર્વાકાશમાં સૂર્યોદય થાય છે. આપણે રોજ કહીએ છીએ કે સૂર્યને ઉદય થયો. એટલે શું થયું? કઈ કારણે સૂર્ય ન બન્યું એમ નથી. પણ તે આપણી દષ્ટિ મર્યાદાથી દૂર હતે. નીચે હતું તે ઉપર આવે. આપણું નજરે ચડે એમ આકાશમાં ઉપર આવ્યા. કેવી રીતે આવ્યો? તેની ગતિ નિરંતર ચાલુ જ છે. તેથી ઉપર આવે. એવી જ રીતે અસ્ત પણ થઈ જાય. ચંદ્ર, તારાઓ વગેરે સર્વને એમ જ ઉદય અને અસ્ત થયા જ કરે છે. અર્થાત્ અપ્રગટ હોય તેનું પ્રગટ થવું તે ઉદય અને પ્રગટનું અપ્રગટ થઈ જવું તે અસ્ત. ચારિત્ર તે કઈ કર્મનાં ઉદયનું ફળ નથી. તેથી આપણે આ શબ્દ પ્રાગ કે ચારિત્રને ઉદય થાય તે સૂર્યોદયની જેમ જ સમજવાનું છે કે જે ચારિત્રનાં ભાવે અપ્રગટ હતાં તે પ્રગટ થાય. પણ જેમ સૂર્યને પ્રગટ થવામાં તેની ગતિ કારણભૂત છે તેમ ચારિત્રને પ્રગટ થવામાં આત્મદશાની નિર્મળતા કારણભૂત છે. વધતી જતી આત્મસ્વરૂપની વિશુદ્ધિ ચારિત્રને પ્રગટ કરે છે. સર્વ મિથ્યાભાસો ટળી જાય છે. નેકષાયરૂપ મિથ્યાભાસ રતિ-અરતિ, હર્ષ-શોક, ભય, જુગુપ્સાનાં ભાવે પણ મંદ પડતા જાય છે. એક સંસાર આસક્ત જીવને, ઈન્દ્રિયેનાં વિષયોમાં જેટલા ગમા-અણગમાનાં ભાવે હોય તેવા સમકિતીને ન હેય. ચારિત્રવાનને ન હોય. હા, તેના આ નેકવાને સર્વથા ક્ષય નથી થયે તેથી તેના જીવનમાં પણ પસંદગીનાં ધોરણે જરૂર હોય. અમુક ગમે એને અમુક ન ગમે તેમ પણ હોય છતાં તેના માટે વ્યાકૂ ળતા ન હોય. આતંધ્યાન ન હોય. ક્ષણિક ભાવે આવી પણ જાય. છતાં તરત ત્યાંથી પાછો વળી જાય, તેમાં જ પડયો ન રહે. એવું જ હર્ષ-શેકનાં ભાવેનું, એવું જ