________________ 326 હું આત્મા છું કેઈ દાખી કરી શકે નહીં... હું દુઃખી થાઉં. તે મારી જમણા છે, મારી મિથ્યા માન્યતા છે. તેમાંથી દૂર નીકળી, બ્રમને તેડી મારા અનંત સુખને પામવું છે તે માટે મારામાં કરી જાઉં...” મારામાં સ્થિર થઈ જાઉં, તે મને પામી શકું છું.... થેડી ક્ષણે... વધુ.... એકાગ્ર થઈ. વધુ ઊંડાણમાં જઈ... નિજનું ચિંતન.. હું.... આત્મા છું” “હું. આત્મા... ... .......“શાંતિ''.... “શાંતિ”. “શાંતિ.