Book Title: Hu Aatma Chu Part 02
Author(s): Tarulatabai Mahasati
Publisher: Gujarati Shwetambar Sthanakwasi Jain Association

View full book text
Previous | Next

Page 354
________________ અંતર આરાધના છ-છ પદોથી મારી અંતર આરાધના શાશ્વત સિદ્ધિને પમા...ય એવી અંતર આરાધના પહેલું પદ તે મારે આત્મદેવ સત્ છે સત્ ચિત્ આનંદ સ્વરૂપ..(૨) ચેતનનાં ચમકારે મેર વ્યાપતે...(૨) જડમાં મળે ન એનું રૂ૫ મારી બીજું પદ તે મારે આત્મા અવિનાશી છે ધ્રુવ ને શાશ્વત સ્વરૂપ...(ર) દેહ દેહીની અભેદ ભિન્નતા (2) | મ્યાનમાં સમશેર રૂપ..મારી ત્રીજુ પદ તે મારો આત્મા જ કર્તા વ્યવહાર નયને આધીન...(૨) વ્યવહારે કર્તા કર્મને જણાય પણ (2) નિશ્ચયે સ્વરૂપાધીન...મારી ચોથું પદ તે મારો આત્મા જ લેતા કીધેલા કર્મોને ભેગ....(૨) પિત કરી ને પિતે જ ભોગવે (2) ઈશ્વરને માને ના ગમારી પાંચમું પદ તે સહુથી સેહામણું મેક્ષની પ્રાપ્તિ પમાય...(૨) પર સંગે સંસારે આથડ (2). | સ્વભાવે સ્વમાં સમાય.. મારી છઠું પદ તે મેક્ષ ઉપાય છે સહુને છે સરખો અધિકાર...(૨) રાગ-દ્વેષ અજ્ઞાને બંધન તેડતા (2) ઉઘડે છે મેક્ષનાં દ્વાર....મારી આરાધક ભાવ એ આત્માને ભાવ છે ગુરૂકૃપાએ પમાય...(૨) લલિત” ગુની અસીમ આશિષથી (2) સંસાર સાગર તરાય...મારી

Loading...

Page Navigation
1 ... 352 353 354 355 356 357 358