________________ ઉદય થાય ચારિત્રને 293 ગાર થઈ ગયે. પહેલવાનને કહે છે. “ઓહો ! આપ છે ! આપની ઈટ નીચે પડી ગઈ હતી માટે આપવા આવ્યો છું. મારા જેવું કંઈ કામકાજ હોય તે કહેજે. અહીં બાજુમાં જ રહુ છું.” અને ચૂપચાપ ચાલ્યો ગયો. બંધુઓ ! જોયું ને! પહેલવાનને જોઈ કે ઢીલ થઈ ગયો ! આ હતે મારવા પણ ચાપલૂસી કરીને ચાલ્યા ગય! બસ, આપણે પણ આત્માના અનંત વીર્યને જાગૃત કરી લઈએ. પહેલવાન બની જઈએ, તે પ્રબળ એવા મોહનીયની પણ તાકાત નથી કે આપણી સામે ચૂં-ચાં કરી શકે ! એને પલાયન થવું પડે. અને આપણી વિતરાગતા જાગી ઉઠે! આમ સમ્યગદર્શનની સાધના આગળ વધતાં વીતરાગતા સુધી જીવને પહોંચાડે જે જીવનું ચરમ અને પરમ પ્રાપ્તવ્ય છે. એ વીતરાગ ઠરામાં આત્મા કેરી સાં રમશું કરતે હોય તે અવસરે