________________ હું આત્મા છું ગાંડપણ થયું, તે મોટું આશ્ચર્ય છે જે અકથ્ય છે. પિતે આત્મા અરૂપી હોવા છતાં રૂપી પર્યાયમાં અનંતકાળ ગુલામ થઈ વર્ચે છતાં તેને તે બંધન રૂપ લાગ્યું જ નહીં, એ કેવી વાત છે ? ગ્રહે અરૂપી રૂપીને એક અચરજની વાત જીવ બંધન જાણે નહીં, કે જિન સિધ્ધાંત... ગુરુદેવ શિષ્ય ને સમાધાન આપે છે. વત્સ ! આંખેથી નહીં દેખાતે આત્મા જ સર્વને જેનાર અને જાણનાર છે, તથા સર્વ બાહ્ય ભાવોને બાદ કરતાં-કરતાં અંતે જે બાકી રહે છે અને હું છું” નું જે સતત ભાન રહે છે. ઈદ્રિયની સંવેદના કયારેક ન પણ હોય, પણ આત્માનું સંવેદન નિરંતર હોય જ છે. તે જ જીવનું સ્વરૂપ છે. અને તે મન, બુદ્ધિ, ઈદ્રિય વડે જાણ્યા પછી પણ આને એક માત્ર ઉકેલ છે નિજ અનુભવ. માટે તારા મનમાં જાગેલ શંકા-“તેથી ન છવ સ્વરૂપ, તે યથાર્થ નથી. શિષ્યને સમાધાન થયું. ગુરુદેવના ચરણે મસ્તક નમાવી, મૂકેલા બીજા તર્કોનું સમાધાન પણ ચાહી રહ્યો છે તે અવસરે.........