________________ ભગ્ય સ્થાન નહીં કેય 145 ફળદાતા ઈશ્વર ગયે, કતાપણું સધાય; એમ કહે ઈશ્વર તણું, ઈશ્વર પણું જ જાય.૮૦ એમ માની લઈએ કે ઈશ્વર તે સર્વનાં કર્મો ને જાણતા જ હોય તેથી જેમ ન્યાયાધીશ ગુન્હેગારોને ગુનાની સજા આપે છે તેમ ઈશ્વર ને તેનાં કર્મો ભેગવાવે તે જ જીવનું ભોક્તાપણું સિદ્ધ થાય, આટલું કહ્યા પછી વળી શિષ્યને જ એમ થાય છે કે ઈશ્વરને ફળદાતા માનીએ તે ઈધરનાં સ્વરૂપને ખંડિત થવું પડે. આ વિશ્વનાં અનંતાનંત છે, માત્ર સિદ્ધોને છેડીને, સર્વ કમ સહિત છે. સમયે-સમયે દરેક જીવને કર્મફળ તે ભોગવવાનું જ છે. ઈશ્વરે સમયે-સમયે દરેક જીવને ફળ આપવા જ પડે. હવે જે ઈશ્વર આ પ્રપંચમાં પડે તે એ પરભામાં જ રહે. ઈશ્વર એટલે તે મુક્ત આત્મા તે માત્ર નિજ સ્વભાવને જ કર્તા હેય. સ્વ-સ્વરૂપમાં જ નિમગ્ન હોય. પણ જે તેને જીવને ફળ આપવા રૂપ કાર્ય કરવું પડતું હોય તે તેનામાં પરભાવોનું કર્તાપણું આવ્યું. આટલા નાં કર્મોને હિસાબ રાખતાં રાખતાં તે પિતે જ કર્મથી લેપાય જાય છે તેનું ઈશ્વરપણું ટકી શકે નહીં. ઈશ્વરત્વ તેનામાં ન રહે તે તે સામાન્ય ચેતન પ્રાણી જે થઈ જાય. તે પછી તેને પણ કમ હેય અને તેનાં કર્મોનું ફળ તેને કોણ ભોગવા ? આમ ઘણું જ અવ્યવસ્થા ઉભી થઈ જાય. માટે ઈશ્વર પણ એને ફળ દેવામાં સમર્થ નથી. તે તેનાં ઈશ્વરત્વમાંથી બહાર આવે નહીં અને ફળ આપે નહીં. હવે જે આમ જ છે તે પછી ભોકતાપણું સિદ્ધ થઈ શકે નહી. તેથી શિષ્ય કહે છે - ઈશ્વર સિદ્ધ થયાં વિના, જગત નિયમ નહીં હૈય; પછી શુભાશુભ કર્મનાં, ભોગ્ય સ્થાન નહીં કેય....૮૧... હે ગુરુદેવ ! ઈશ્વર અર્થાત્ સંપૂર્ણ પુરુષ. વીતરાગી અને શુદ્ધ સ્વભાવી પરમાત્મા. આવા ઈશ્વર જીને ફળ દેનાર સિદ્ધ થતાં નથી. ભગ–૨–૧૦