________________ ઉપજે મેક્ષ સ્વભાવ 1875 રાગ અને દ્વેષનાં ભાવે સર્વ નિઓમાં જીવ કરતો જ રહ્યો. ચાહે એ માનવ બન્ય, દેવ, નારક કે પશુ બન્યો પણ રાગાદિમાંથી નિવૃત્ત. થયો નથી. બે પશુઓ સાથે બાંધેલા હોય. તેને લીલું ઘાસ નાખવા જાવ. એક ને નાખ્યું ને બીજાને નાખતા જરા વાર લાગી કે, તે પશુ વ્યાકૂળ થઈ ઉઠશે. તમારા પર તેને દ્વેષભાવ આવશે. તેને પણ લીલું ઘાસ નાખશે એટલે તમારા પર તેને પ્રેમ જાગશે. આ તથા અન્ય નિઓમાં જીવે રાગ-દ્વેષ ક્ય જ છે. તેમાં પણ માનવ બન્યા પછી તે રાગાદિની માત્રા વધી ગઈ બંધુઓ ! જાણે છે? મનુષ્યને જ એક ભવ એ છે કે, ત્યાં જ જીવના શુભઅશુભ અને શુદ્ધ ત્રણેય ભાવો Climax પર પહોંચી શકે છે. શુભ ભને આગળ વધારતે જીવ પુણ્યાનુબંધ કરવા માંડે તે સર્વાર્થસિદ્ધ મહાવિમાનમાં મહદ્ધિક દેવરૂપે જન્મ લે છે, અશુભ ભાવથી પાપનાં પિોટલા બાંધતે રહે તે સાતમી નરકની ઘર યાતના સહેવા ચાલે જાય. અને એ જ જીવ શુભ-અશુભ બંને ભાવેને છેદીને શુદ્ધભામાં પરિણત થવા માંડે તે સર્વ કર્મને ક્ષય કરી મોક્ષને પામી જાય. આ ત્રણેય Climax પર ચઢવાની શક્તિ માત્ર માનવામાં જ છે. તેથી જ શ્રીમદ્જી ફરમાવે છે કે શુભ-અશુભ એ તારો સ્વભાવ નથી પણ તે બંનેથી ભિન્ન એ મેક્ષ સ્વભાવ જ તારે પિતાને છે. એ ભાવને જાગૃત કરી લે. બંધુઓ! જ્ઞાતા-દ્રષ્ટા સ્વભાવને વિકાસ કરવાથી શુદ્ધ ભાવ પ્રગટે છે, વિકાસ પામે છે. માત્ર જેવું અને જાણવું એ જ તારૂં સ્વરૂપ, એથી આગળ કશું જ નહીં. માટે પુરુષાર્થ તે એ કરવાને છે કે રાગ-દ્વેષનાં ભાવથી ખસી જઈ જ્ઞાતા-દષ્ટ ભાવમાં સ્થિર થતે જા, આ માટે પ્રબળતમ પુરુષાર્થ જોઈશે. જીવના સ્વભાવને ભૂલાવનાર રાગ-દ્વેષ જેટલા પ્રબળ, સામે પુરુષાર્થ પણ એટલે જ પ્રબળ જોઈશે. પાણીને સ્વભાવ શીતળતા. પણ પાણીને ચૂલા પરથી ઉતારીએ જ નહીં. એ ઉકળતું જ રહે તે, ઠંડુ થાય શી રીતે ? પાણીને તેનાં મૂળભૂત