________________ 220 હું આત્મા છું આવું જ શ્રેષનું છે. જે વ્યક્તિ સાથે દ્વેષભાવ છે. તેનું પોષણ કરવા માટે પણ બધાં જ પ્રયત્ન ! તેનું ખરાબ જોઈને, સાંભળીને ખુશ થઈએ! આપણે તેનું બગાડી ન શક્તા હેઈએ પણ બીજે કંઈ બગાડે તે, બગાડનાર પર આપણને રાગ થાય. આમ અંતરમાં પડેલી ષ ભાવનાનું પણ પિષણ કરીએ છીએ. જ્યાં સુધી રાગ-દ્વેષનાં પિષણને ભાવ પડ્યો છે ત્યાં સુધી આત્માની અબંધ અવસ્થા પ્રગટ થાય નહીં. બંધદશા પરની પ્રીતિ બંધદશાને જ સબળ બનાવે, જેને બંધદશા પર પ્રીતિ છે તેને અબંધદશા પર પ્રીતિ ક્યાંથી સંભવે ! તેથી જ મેક્ષભાવ જાગે નહીં. અને રાગ-દ્વેષને આ માર્ગ એટલે બંધને પંથે. આ કારણેને છેદી નાંખે એવી દશા અંતરમાં પ્રગટે તે જ મોક્ષને બંધ હાથ લાગે. દશા સહજ હોય. એકવાર અંતરમાં પ્રગટ થઈ ચૂકી પછી તેને દિશા મળી જશે. રાહ ચિધો નહીં પડે. આ દશા શું છે? બંધુઓ! આપણે રાગ તથા Àષની દશાને અનુભવ કર્યો છે. પ્રિય વ્યક્તિ કે પદાર્થને જોતાં જ, અરે! જોઈએ પણ નહીં માત્ર તેનું નામ સાંભળીએ! અને નામ પણ ન સાંભળતાં માત્ર સ્મૃતિ જ થાય તે ય આપણું રોમે રેમ ઉલલસિત થઈ જાય, પ્રસન્નતા છવાઈ જાય. સુખદ સ્મૃતિઓને વાગોળવા માંડીએ. માણેલી અનુભૂતિઓમાં ફરીને આળોટવા માંડીએ. કેટલો સમય આમાં ચાલ્યા જાય તે ખ્યાલ પણ ન રહે. આ છે જીવની સહજ રાગ દશા કે જેને જાગૃત કરવા માટે કશે જ પ્રયત્ન કરે પડતું નથી. | ષ દશા પણ જીવને આવી જ સહજ હોય છે. એટલે જ કોઈ સાથેના વેરાનુબંધ ભવ-ભવ સુધી ચાલે છે. પ્રત્યક્ષ ગ ન મળે તે મને મન શત્રુનું કેટલું અહિત કરી નાંખતાં હોઈએ છીએ. એ માટે કેટલાં ઈષ્ય દ્વેષનાં ભાવેને સેવતા હોઈએ છીએ. આ બધાં જ ભાવે સહજ રીતે આત્મામાં જાગૃત થઈ જાય છે. રાગ-દશા તથા દ્રષદશા જેટલી સહજ આપણું માટે છે એથી પણ વિશેષ સહજતા રાગ-દ્વેષ રહિતની દિશામાં પ્રગટે તે જ બંધનાં પંથને