________________ ...વહેં અંતર શેઘ ! વતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની-અનંતદર્શની, પ્રભુ વીર, જગતનાં ભવ્ય છ સમક્ષ અમૃતમય વાણીને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મેક્ષને માર્ગ બતાવી ગયા છે. મેક્ષમાર્ગની આરાધના સમ્યગદર્શન, સમ્યગ્રજ્ઞાન અને સમ્યગ્રચારિત્રથી થાય છે. આ ત્રિરત્નની આરાધના, એગ્ય ઉપાદાનની અપેક્ષા રાખે છે. જયાં સુધી ઉપાદાન તૈયાર ન હોય, ત્યાં સુધી આરાધના થઈ શકે જ નહીં. વળી ઉપાદાન તૈયાર થતાં યેાગ્ય નિમિત્ત પણ મળ્યા વગર રહે નહીં. જીવને પુરુષાર્થ ઉપાદાનની તૈયારી માટે જ હોય, નિમિત્ત પ્રાપ્તિ માટે નહીં. ( ઉપાદાનની તૈયારી સતત પુરુષાર્થ માગી લે છે. અંતરને યથાર્થ પુરુષાર્થ જાગે, નિરંતર થતું રહે તે જ ઉપાદાન તૈયાર થાય છે. વ્યાવહારિક ક્ષેત્રે, કોઈપણ પ્રકારની વિશિષ્ટ ગ્યતા પ્રાપ્ત કરવી હોય તે કેટલા વર્ષોને પરિશ્રમ? ડૉકટર, વકીલ કે એન્જિનિયર બનવા માટે 17-18 વર્ષ સુધી નિરંતર પરિશ્રમ! કઈ બાળક S S. C. પાસ થયા પછી એમ કહે કે દસ વર્ષથી ભણી રહ્યો છું. મારે વિશેષ ગ્યતા તે પ્રાપ્ત કરવી છે પણ હવે બે-ચાર વર્ષ વિસામે લઈ લઉં પછી આગળ અભ્યાસ કરીશ! એ બાળક આગળ વધી ન શકે. તેને એક વર્ષને પણ વિશ્રામ ન અપાય. બંધુઓ ! જીવનું ઉપાદાન તૈયાર કરવા માટે પણ એક-બે વર્ષ નહીં પણ એક-બે ભવ સુધી પ્રબળ પુરુષાર્થ કે અનિવાર્ય છે. ઉપાદાન અર્થાત્ જીવની વિશિષ્ટ ગ્યતા. મેક્ષ સાધક જીવની યોગ્યતા કેવી હેવી જોઈએ. તે શ્રીમદ્જીએ આત્મસિદ્ધિ શાસ્ત્રમાં બતાવ્યું. જેના કષાયે શાંત થયા છે, મોક્ષ સિવાય અન્ય સ્પૃહા જેને રહી નથી, સંસાર દુઃખરૂપ ભાસ્યો છે, ભાવદયાથી ભરપૂર અંતર, કરુણામય