________________ હણે બે વીતરાગતા 249 નું કારણ ચારિત્ર મોહનીય છે. જેટલી–જેટલી આત્મસ્થિરતા વધતી જશે. એવું છે કે તે કમે-કમે ક્ષીણ થાય છે. એક સાથે એક જ સમયમાં કોઈપણ જીવથી સર્વથા ક્ષીણ નથી થતું. ભલે કઈ હળુકમી છવ ક્ષાયિક સમક્તિ પ્રાપ્ત કર્યા પછી માત્ર એક અંતમુહૂર્તમાં ચારિત્ર મેહનીયને રાગ-દ્વેષની મંદતા વધતી જાય, તેમ-તેમ ચારિત્ર મેહનીય ક્ષીણ થતું જાય. અને સંપૂર્ણ રાગ-દ્વેષને ક્ષય એજ વીતરાગતા અને ત્યારે ચારિત્ર મેહનીયને એક અંશ પણ રહેવા ન પામે જીવ પોતાના સત્-ચિ-આનંદમય, અવિકારી, અકષાયી સ્વરૂપને પ્રાપ્ત કરી લે. આ ક્રમે-કમે વિકસિત થતી દશાને જ બીજા શબ્દોમાં ગુણસ્થાનની વિકાસદશા કહેવાય છે. ચેથા ગુણસ્થાને જીવે વીતરાગતાને આંશિક આસ્વાદ જ પ્રાપ્ત કર્યો હોય જેનાં પરિણામે અનંતાનુબંધી કષાયરૂપ ચારિત્ર મોહનીય ક્ષીણ થઈ જાય. તેનાથી આગળ વધી. પાંચમે ગુણસ્થાને આવે એટલે અપ્રત્યા ખ્યાની અને છડું ગુણસ્થાને આવે એટલે પ્રત્યાખ્યાન કષાયને નાશ કરે તે પછી સાત, આઠ, નવ ગુણસ્થાન સુધીમાં સંજવલન કષાયનાં ક્રોધ, માન, માયા અને નવ કષાયને ક્ષીણ કરી નાંખે. હવે બચે માત્ર સૂફમ લેભ તે દસમા ગુણસ્થાને ક્ષય કરે અને બારમા ગુણસ્થાનમાં સંપૂર્ણ વીતરાગતા પ્રગટી ચૂકે આ વીતરાગતા પ્રગટ કરવા માટે પ્રવેગાત્મક રૂપે આત્માના શુદ્ધ સ્વરૂપનું નિરંતર ચિંતન કરવું. “હું આત્મા છું” દેહ નથી. દેહાદિ સર્વ મારાથી ભિન્ન છે. કર્મો મારાથી ભિન્ન છે. વિભાવે ભિન્ન છે. હું રાગાદિ રૂપ નથી. પણ જ્ઞાયક સ્વભાવી છું. માત્ર સાક્ષીરૂપ છું. આવું ચિંતન કયારેક ઉલ્લસિત પરિણામોને જાગૃત કરે છે અને તે પરિણામે વડે આત્માને સ્પર્શ થતાં વીતરાગતાના અંશરૂપ પ્રથમ સમ્યગદર્શન, વીતરાગ દર્શન પ્રગટ થાય છે. અને તે જ ક્રમે આગળ વધતાં સંપૂર્ણ અકષાયી સ્વરૂપની પ્રાપ્તિ, તેને જ અનુભવ, તેની જ રમતા એ છે સંપૂર્ણ વીતરાગતા.