________________ 226 હું આત્મા છું રૂપ બંધને માર્ગ પણ છેદાઈ જશે, અને એ છેદાતા જ મોક્ષમાર્ગ "પ્રશસ્ત થશે. છે. શ્રીમદ્જી ગાથામાં એ જ ફરમાવે છે કે બંધના કારણોમાં ઓતપ્રત જીવ બંધનાં માર્ગમાં ગતિ કરે છે. પણ એ કારણેને છેડી શકે એવી દશા આત્મામાં પ્રગટ થતાં જ મોક્ષને પંથે લાધે છે, અને પરિણામે ભવને અંત થાય છે. આ મેક્ષ માગને પામવાનાં વધુ ઉપાય અવસરે.