________________ કર્મ અનંત પ્રકારનાં 239 - ચાર ઘાતિ કર્મોનો ક્ષયથી પ્રગટતી વીતરાગતા કેવળજ્ઞાન, કેવળદર્શન, સાયિક સમકિત, યથાખ્યાત ચારિત્ર તથા અનંતવીર્ય શક્તિ એ છે જીવને સાયિક ભાવ, સાથે-સાથે ચારેય અઘાતિ કર્મોનાં ક્ષયથી અર્થાત્ આઠે કર્મોનાં સંપૂર્ણ ક્ષયથી પ્રાપ્ત થતી સિદ્ધ દશા તે છે ક્ષાયિક ભાવ. - આમ ચારેય ભાવે, કર્મ સાપેક્ષ છે. કર્મ સાથે તેને સંબંધ છે. પણ આત્માનાં પારિમિક ભાવમાં શનીય અપેક્ષા નથી. તે નિરપેક્ષ છે. જીવનું જીવત્વ પણ પરિણામિક છે. કોઈ પ્રશ્ન કરે કે જીવ, તે જીવ કેમ છે? તેનામાં જીવત્વ કેણે મૂક્યું? તથા અજીવ, તે અજીવ કેમ? તેનામાં અજીવતત્વ કોણે મૂકહ્યું? તે તેને કઈ ઉત્તર નથી. મૂકવાની કે બનાવવાની આ ચીજ નથી. એ છે એટલે છે. એવું જ છે ભવ્યત્વ અભવ્યત્વનું કેટલાક ભેળા લેકે આ પ્રશ્ન કરતાં હોય છે કે ભગવાને આ પક્ષપાત કેમ કર્યો ? શા માટે અમુક જીવને ભવ્ય બનાવ્યા અને અમુકને અભવ્ય ? અભવ્ય જીવનું સંસાર પરિભ્રમણ કદી મટવાનું જ નહીં. એ બિચારે વ્રત–નિયમે કરી લે. સ્તુતિ-ભક્તિ કરી લે. પૂજા-પાઠ કરી લે. અરે ! સાધુપણ સ્વીકારી ઉત્તમ રીતે મહાવ્રતનું પાલન કરી લે. પણ તેને મેક્ષ નહીં. શા માટે ? તેને આ બધું ઉપરથી જ હોય, અંતરસ્પશી ન હોય. તે અંદરથી કેરધાર જ રહે. તેનું ભીતર ભિંજાય જ નહીં અને તે સંસારના ફેરા ટાળે નહીં, તે ભગવાને શા માટે એ જીવને અભવ્ય બનાવ્યું ! ભોળા જીવને પ્રશ્ન તે ઉચિત છે. પણ ઉત્તર એટલે જે કે ભગવાન કેઈને એ બનાવતું નથી. કશું બનાવી શકતું નથી. તેણે કોઈનામાં ય ભવ્યત્વ કે અભવ્યત્વ મૂકયું નથી. આ બંને જીવનાં પરિણામિક ભાવે છે. અનુભવી પુરુષોએ આ પ્રશ્નનો ઉત્તર મગનાં કોયડું નાં દષ્ટાંત આપે છે. એક વાટકે બાફવા મૂકેલા મગમાં બે-ચાર દાણુ બફાતા નથી. તે એવા ને એવા જ રહે. તેને ફરી-ફરીને બાફવાને પ્રયત્ન કરે છતાં, પિોચા ય ન પડે. આમ કેમ ? એવું શું છે એનામાં? ખેડૂતને પૂછે! જેના ખેતરમાં એ પાક્યા છે ? એ પણ કહેશે મારા આખા ખેતરમાં અનેક મણ