________________ હું આત્મા છું ગ્ય છે કે અયોગ્ય એની પણ ખબર ન રહે. જ્યાં મોહનીયનું જેર છે ત્યાં બીજા કર્મો પણ એને સાથ આપે, તેથી તેનું જોર વધતું ચાલે માટે જ મેહનીયને કર્મોનો રાજા કહ્યો છે. સાધનાકાળમાં જીવ મેહનીય સામે જ લડે છે જે મેહનીય છતાય તે પછી બીજા તે જીતાય જ. શ્રીમદ્જીએ પણ કહ્યું - . . . એક વિષયને જીતતાં સૌ સંસાર; નૃપતિ જીતતાં છતિયે, દળ, પુર ને અધિકાર વિષય એ મેહની જન્માવેલે વિકાર જ છે તેને જીતી લેતાં સર્વ જીતી શકાય. - હવે મોહનીયનાં ભેદ-પ્રદ સાથે તેને જીતવાના ઉપાય શું તે અવસરે..