________________ વાધ્યાય કરી છે. પૂબ ભણે, તેટલુ ગાન હોય કદાપિ મોક્ષપદ 201 અથવા મત દશન ઘણું, કહે ઉપાય અનેક; તેમાં મત સાચે કયે, બને ન એહ વિવેક..૭.. અહીં અનેક ધર્મો અને અનેક દર્શને છે. સહ પિતાની માન્યતાથી મેક્ષ માને છે. અને મેક્ષનાં ઉપાયે સહુ ભિન્ન ભિન્ન બતાવે છે. જેમકે કઈ કહે કે જ્ઞાનમાર્ગ જ સાચે છે ખૂબ ભણે, ખૂબ જ્ઞાન સંપાદન કરે, નિત્ય શાસ્ત્રોને સ્વાધ્યાય કરે, નિત્ય શાસ્ત્રોની ચર્ચા કરે. જેટલું મેળવાય તેટલું જ્ઞાન મેળવે, મોક્ષ થઈ જશે. કેઈ તપને માર્ગ બતાવે છે. તપથી કર્મોની નિર્જરા થાય છે. માટે જેટલું થાય તેટલું ઘોર તપ કરે. શરીરને કષ્ટ આપો. દેહને જેટલું વધુ કષ્ટ આપશે એટલે મોક્ષ જલ્દી થશે. માટે બધું જ છેડીને માત્ર તપ જ કરે. તે વળી કેટલાંક માત્ર ભક્તિને જ મોક્ષને માર્ગ સમજી બેઠા છે. જ્ઞાનમાર્ગ અને તપમાર્ગ તે કઠિન છે. ભક્તિમાર્ગ સહુથી સરળ. બસ પ્રભુનાં કર્તાનરૂપ ભક્તિ કર્યા કરે. અને મોક્ષ મળી જશે. તે વળી કેટલાંક લેકે હિંસાદિનાં કાર્યોમાં પણ મેક્ષમાર્ગની પ્રરૂપણું કરે છે. કેટલાક કિયા-અનુષ્ઠાનેમાં ધર્મ સમજી એને જ મોક્ષને માર્ગ કહેતાં ફરે છે. આમ સર્વ પિત-પોતાની માન્યતાને સાચી કરાવી મિક્ષનાં માર્ગરૂપ બતાવે છે. મહાયોગી આનંદઘનજી મહારાજ પણ કહે છેઅભિનન્દન જિન દરિસણ તરસીએ દરિસણ દુર્લભ દેવ; મત-મતભેદ રે જે જઇ પૂછીએ સહુ થાયે અહમેવ.. અભિનન્દન.... ચેથા તીર્થંકર અભિનન્દન પ્રભુની સ્તુતિ કરતાં તેઓ કહે છે તે પ્રભુ! હું આપના દર્શનને પ્યાસી છું. પણ આપનું દર્શન દુર્લભ છે. વળી મત-પંથ-સંપ્રદાયો પણ અનેક છે. તેઓને જઈને પૂછીએ તે સહુ