________________ આત્યાંતિક વિગ 193 ચાંદને ઉગાડી ન શકે. એ તે એના કમથી જ થાય. ભલે કૃષ્ણપક્ષ હોય, પણ તેની ગતિ ચાલુ છે. તેથી મહિના પછી પણ પૂર્ણચંદ્રનાં દર્શન થશે. એવી જ રીતે જીવ શુકલપક્ષી . દર્શનમોહ પાતળું પાડ્યું. ગાઢ અંધકારમાંથી એકવાર બહાર આવ્યા પછી તરત જ સર્વ કર્મોને ક્ષય કરવા જેવી વીર્યશક્તિની સ્કૂરણ ન કરી શકે. તેને સમયની રાહ જોવી જ રહી. પણ શુકલપક્ષી, આત્માની પૂર્ણતાને પામશે તે નિશ્ચિત. શિષ્યને મોક્ષનાં હેવાપણા વિષે શંકા છે. ગુરુદેવ એ શંકાનું સમાધાન કરી રહ્યા છે. જીવ સ્વયં જ મક્ષ સ્વભાવી છે. એ સ્વભાવ જાગૃત થઈ જાય તે જીવ પુરુષાર્થની દિશામાં ત્વરિત ગતિએ પ્રગતિ કરશે. એ પુરુષાર્થ અજ્ઞાનને છેદી નાંખે, પર-સોગોને તેડી નાખે. અને આગળ વધતા મુક્ત થઈ જાય. એ બતાવતાં ગુરુદેવ ફરમાવે છે - દેહાદિક સંયોગને, આત્યાંતિક વિગ; સિદ્ધ મેક્ષ શાશ્વતપદે, નિજ અનંત સુખભેગ૯૧... હે વત્સ ! મળેલા દેહાદિ સાગને જ્યારે આત્યાંતિક વિગ થશે ત્યારે મેક્ષ એ જ ક્ષણે થશે. દેહ, ઈન્દ્રિય, મન બુદ્ધિ વગેરે સંગ -સ્વભાવે જીવ સાથે છે. જેને સંગ છે તેને વિગ પણ હોય જ. આ જીવ ભૂતકાળમાં દેહ, ઈન્દ્રિય વગેરે અનેક વાર પામે અને એટલી જ વાર એ સર્વને વિગ પણ થયું. જ્યાં જ્યાં જન્મ ધર્યો ત્યાં ત્યાં દેહ તે મળે જ સાથે એકથી લઈ પાંચ ઈન્દ્રિય પણ મળી, ક્યારેક મન મળ્યું, બુદ્ધિ મળી અને તે જન્મનું આયુષ્ય પૂર્ણ થતાં એ બધું જ છેડીને વળી ન જન્મ ધારણ કર્યો, ત્યાં પણ એ જ મેળવ્યું. આમ અનંતવાર દેહાદિને સંગ થય અને વિગ પણ થયું. છતાં જીવ પાર ન પામે. કારણ એ જ કે એકવાર દેહાદિને વિયાગ થયા પછી જીવ સાથે કર્મો તે રહ્યાં છે કે જે ફરી-ફરીને દેહાદિને સંગ કરાવે જેમ દેહાદિને વિગ અલ્પકાળ માટે જ થયે, તેમ આત્મા સાથે લાગેલા કર્મો પણ સર્વથા ક્ષય ન થતાં તેને પણ સંગ અને વિયેગ ભાગ-૨-૧૩