________________ કર્મ સ્વભાવે પરિણમે 177 આવા વિચાર કરતાં તે આર્થર હળવો થઈ ગયે. થર્મોસ-ટિફીનમાં બચેલ ચા-નાસ્તો કરીને નિસર્ગનાં ખેળે મનમસ્ત થઈને બેઠે છે. પિત–પિતાની સાથે વાર્તાલાપ કરી રહ્યો છે. ચિત્ત પ્રસન્નતા અનુભવી રહ્યું છે. આકાશમઃ ચંદ્રોદય થઈ ગયું છે. શીતલ-મંદ સમીર વહી રહ્યો છે. અને આર્થરની આંખેમાં ઉંઘ ભરાણી, નહીં પલંગ, નહીં ગાદી, નહીં તકિયે, નહીં A.C. અને રેતી પર ઉંઘી ગયો. અનેક મહિનાઓથી નેતી માણું શક્ય તેવી મીઠી ઉંઘમાં સરી પડશે. એક ઉંઘે સવાર થયું. સૂર્યનું પહેલું કિરણ તેના દેહને સ્પર્યું અને આંખ ઉઘડી. ચારે બાજુ જુએ છે. ક્યાં છે પિતે? ઓહો ! ગઈકાલે સવારે 12 કલાક માટે સમુદ્ર કિનારે આવ્યું હતું 24 કલાક થઈ ગયા. એ ઉડે, અંતર પ્રસન્નતાથી ઉભરાઇ રહ્યું છે, ચાલવા માંડ્યો ઘર ભણું. ઘરનાં આંગણામાં જ પત્ની રાહ જોઈને ઉભી છે. હસતાં-હસતાં સ્વાગત કરે છે. ત્યાં તે સૌથી નાનું બાળક ડેડી–ડેડી કરતું દોડ્યું અને આર્થરે બાળકને તેડી લીધું. વાત્સલ્ય-ભર્યા ભાવે બાળકને પ્રેમથી ભિંજાવી દીધું. બાળકને પણ નવાઈ લાગી ! આ એજ મારા ડેડી છે ? મને કઈ દિવસ પ્રેમ ન કરનાર ! આ ડેડીને આજ શું થયું છે ? બંધુઓ ! આર્થરનું જીવન પલટાઈ ગયું. સંસારની તુચ્છ કામનાઓથી મુક્ત થઈ ગયે. જીવનનાં મૂલ્ય બદલાઈ ચૂક્યાં. બાકીનું જીવન પ્રસન્નતાપૂર્વક શાંતિથી જી. આર્થર આજ સુધી ચિંતા કરતે હતે. એ ચિંતાને બદલે ચિંતન તરફ વળે. પિતે કેણ છે ? શું કરે છે? શા માટે કરે છે ? વગેરે વિચાર્યું. પિતામાં જ ઊંડો ઉતર્યો એ સુખી થયે કારણે સુખ પિતામાં જ પડ્યું છે. બહારના સાધને માનવને સુખી કરી શકે નહીં. આપણે પણ આત્મામાં પડેલી અનંત શક્તિઓને જાગૃત કરીએ તે ધારીએ તે કરી શકીએ તેમ છીએ. જિજ્ઞાસુ શિષ્ય શક્તિના જાગરણ માટે જ શંકારૂપ મનના મેલને ગુરુ દેવની વાણુનાં વારિ વડે ધોઈ રહ્યો છે. જેમ-જેમ શંકાઓ શમતી જાય ભાગ-૨-૧૨