________________ પણ તેને નહીં મોક્ષ 181 આમ આ માન્યતાનાં ભ્રમને તેડવા શિષ્ય સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે શુભ કર્મો એટલે કે પુન્ય ભોગવવા જીવ દેવાદિ ગતિમાં જાય અને પાપ ભોગવવા નરકાદિ ગતિમાં જાય. આ ગતાગતિ ચાલુ જ છે. ત્યાં ફરી કર્મબંધન થાય છે. તેથી જીવ કમરહિત કયાંય થતું નથી. મેક્ષ એટલે સર્વથા કર્મરહિત થવું તે જીવ કર્મને કર્તા તથા ભક્તા હશે, છે, એ માની લીધું પણ તેના મોક્ષની સંભાવના નથી. આમ શિષ્ય જીવન મેક્ષ વિષયમાં તર્કયુક્ત શંકા લઈ શ્રી ગુરુનાં ચરણમાં ઉપસ્થિત થયેલ છે. વિનય સહિત, નમ્ર મુદ્રામાં ગુરુચરણે પ્રાથ રહ્યો છે. ઉપકારી ગુરુદેવ આ શંકાનું સમાધાન યથત રીતે આપણે જે અવસરે.