________________ કર્મ સ્વભાવે પરિણમે 173 વિચારતાં આર્થર બહારથી અંદર વળે. અંતરમાંથી આવતાં અવાજે તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું. સાંભળવાનો પ્રયત્ન કરે છે. અંતરમાં કઈક બોલી રહ્યું છે. બંધુઓ ! અંદરના અવાજો સાંભળવાની જીવને આદત નથી. બહારનાં અવાજે સાંભળવા જ જીવને ગમે છે. એટલે જ એ એકાંતે રહી શકતું નથી. એકલો પડતાં જ આત્મા કંઈક કહેવા માંડે છે. અંતઃકરણ કકળવા માંડે છે. તેને કકળાટ સાંભળી ન શકાય તે હોય છે. તેથી જ પિતે પિતાને સાંભળવા નથી માગતો. દુનિયા જાણે ન જાણે પણ પિતે જાણે છે કે અંદરથી કે છે. વળી આત્મા પણ એકાંતે જ રજુ થાય છે. એને સાંભળતા માણસ ગભરાય છે, મુંઝાય છે. એ અવાજે ભયાનક લાગે છે. એટલે જ માણસ આસપાસ ઘઘાટભર્યું વાતાવરણ રાખે છે, કે આત્મા અંદરથી બોલવા ન માંડે અને બેલે તોય તેના બહેરા કાને એ અવાજ અથડાય જ નહીં. આર્થરની આ જ સ્થિતિ હતી. એ મુંઝાવા માંડે. અકળામણ વધી રહી છે. અંદરથી કઈક બોલી રહ્યું છે. સાંભળવાની હિંમત નથી, પણ મિત્રે કહ્યું છે માટે સાંભળવું જ છે, અને અંદરથી અવાજ આવે. આર્થર! તું કેણ છે ? આજ સુધી તે શું કર્યું ? આર્થર તાજુબ થઈ ગયે ? મને કેણ પૂછે છે ? તું કેણ છે? હું કેણ છું? આર્થર ! હું આર્થર છું ! આર્થર કેણ? આ શરીર ! ના, અંદરથી તે કઈ બીજે બોલી રહ્યો છે. તે બેલનાર કેણુ છે ? આર્થર વિચારે ચડયો. તેને કદી આ પ્રશ્ન અંદરમાંથી ઉઠો જ હેતે, આજ સુધી તેને અવકાશ જ ન હતો. અંતરમાંથી અવાજ ઉઠી શકે એનું આર્થરને ભાન જ ને”તું. ત્યાં “હું આત્મા છું” એ વિચાર તે કયાંથી જ ઉદ્દભવે ? આજે એ આત્માને અવાજ સાંભળી રહ્યો છે. એ વિચારે ચડી ગયે. હું કેણ ? હું કેણ નું મનમાં રટણ ચાલ્યું. જવાબ તે મળતું નથી. પણ હું કંઈ જુદો છું, સ્વતંત્ર છું એ એને ભાસ થવા માંડે. હું”, એ શું ? તેને ઉત્તર શું ? એ નથી સમજાતું છતાં આ પ્રશ્ન ઉઠયો એ પણ એને ગમવા માંડે. અને એ વિચારમાં કેટલે સમય પસાર થઈ ગયે એ ખબર રહી નહીં.