________________ 126 હું આત્મા છું જે ચેતન કરતું નથી, નથી થતાં તે કર્મ, તેથી સહજ સ્વભાવ નહીં, તેમજ નહીં જીવ ધર્મ...૭૫ કર્મ પિતાના સહજ સ્વભાવથી જ આત્મા સાથે બંધાય છે. એ વિકલ્પ કોઈપણ રીતે ઘટિત થતું નથી. પહેલાં કહ્યું તેમ આત્મા રાગાદિ ભાવે કરે તે જ કર્મ ખેંચાય છે. રાગાદિ ભાવરૂપ ભાવકર્મ આભા કરે છે અને કર્મ પુદ્ગલરૂપ દ્રવ્યકમ જ્ઞાનાવરણીયાદિરૂપે પરિણત થાય છે. . ભાવકર્મ કારણ છે. અને દ્રવ્યકમે તેનું કાર્ય છે. કારણ વિના કાર્ય સંભવે નહીં. તેથી કર્મો અનાયાસે આત્માને વળગી શકે નહીં. જે ચેતન રાગાદિ ન કરે તે કર્મો થાય નહીં. જે જે મોક્ષે પધાર્યા તે છે પણ જ્યાં સુધી રાગાદિ ભાવે કરતાં હતાં ત્યાં સુધી કર્મોના બંધનથી બંધાયેલા હતા અને નવા કર્મો ઉપાર્જન કરતા જ હતાં પણ જ્યારથી ચેતનના રાગાદિ ભાવરૂપ પ્રેરણું બંધ થઈ કે કર્મો શેકાઈ ગયાં. આપણા શાસ્ત્રોમાં એવા અનેક જીનાં દ્રષ્ટાંત છે. મુનિ ગજસુકુમારને Instant મુકિત જોઈતી હતી અને તેઓએ પ્રભુ પાસે ભાવો પ્રગટ કર્યા. પ્રભુ લાંબા સમય સુધી પુરૂષાર્થ કરું અને પછી મુકિત મળે એવું મારે નથી જોઈતું પણ મને તે Instant મુક્તિ જોઈએ છે. પ્રભુએ ફરમાવ્યું - જા સ્મશાનમાં જઈ સર્વ પરભાવેને છોડી આત્મ-સ્વરૂપની રમણતામાં મગ્ન થઈ જા અને મુકિત લઈ લે.” ગજસુકુમાર સ્મશાનમાં પધાર્યા. ચેતનાને પિતામાં જ વાળી દીધી, તેને મનાઈ કરી દીધી કે “તારી પ્રેરણાશકિત ને સંકેલી લે અને કંઈ પણ થાય રાગાદિ નહીં કરવાના” બસ, ચેતન સમજી ગયો અને તેણે પિતાને વ્યાપાર સંકેલી લીધો. પણ આત્મા પર પડેલાં કર્મો ચૂપ કેમ બેસે ! એમણે તે પિતાને પ્રભાવ બતાડવા માંડે. આત્મા-શરીર પર રાગ કરે અને નિમિત્ત પર દ્વેષ કરે, એ ઊય આવ્યું. પણ ચેતન પિતાનામાંથી એક તસુ ભાર ખસી શકે તેમ ન હતે. મનાઈ હુકમ હતું. અને તેણે ઉદય ને ગણકાર્યો નહીં. તે તરફ જોયું જ નહીં. પિતે કંઈ કર્યું જ નહીં. માત્ર પોતે પિતામાં જ રહ્યા અને ગજસુકુમારને Instant મોક્ષ મળી ગયે.