________________ હું આત્મા છું “આત્મા ? આત્મા શું છે ?" સકંદર ! તારી અંદર જે ચૈતન્ય શક્તિ છે, તું જે બેલી રહ્યો છે કે હું તમને મારીશ એ તારે હું જ આત્મા છે !" - સિકંદર મહા બુદ્ધિમાન છે. કદી નથી સાંભળ્યું પણ વિચાર કરવા માંડયો કે ન સમજાય એવું હોવા છતાં પણ મારામાં “હું” અનુભવ હેલે એવું લાગે છે. મારામાં પણ મારે હું બેસી રહ્યો છે. અને સિકંદરના ભાવ અને ભાષા ફરી ગયાં. સંતના ચરણમાં મુકી પડ્યો. આપોઆપ હાથે જોડાઈ ગયા. વિનમ્ર ભાવે વ્યક્ત થવા માંડયા. કહે છે? મહારાજ ! આપ બોલે છે તે સમજાતું નથી પણ સાંભળવું બહુ ગમે છે. માટે હજુ કંઈક કહો!” સંતે જોયું, સિકંદર પીગળી રહે છે. સમજવાની ભાવના લઈને બેઠો છે, અને સમજશે, તેથી સંત ભાઈ ! તું કહે છે હું તમને મારી નાખીશ. તે તું આ શરીરને મારી શકે છે. મને નહીં !" તે શું તમે શરીર નથી ? ના ! હું તે શરીરથી જુદો આત્મા છું. શરીરને જાણનારે. શરીરમાં જે કંઈ થાય તે જાણી શકું છું પણ જાણ્યા પછી શરીરની વેદનાને અનુભવવી કે નહીં, એ મારા હાથની વાત છે.” એમ? મહારાજ એ કઈ રીતે બને ?" “બને રાજન બને ! આત્મા શરીરને પિતાનું ન માને. એ જડ છે અને જડને ધર્મ જડ બજાવે. શરીર શરીરમાં અને હું ચેતન મારામાં. આ ભાવ આવી જાય તે શરીરમાં જે કંઈ થાય તેનું દુઃખ ન વેદવું પડે ! આત્મા તે અમર છે. તે મરતે નથી.” તે શું મેં આજ સુધી લાખ માણસોને માર્યા છે તેઓના આત્મા મર્યા નથી?” હા, સિકંદર! તે અનેકને માર્યા. પણ તેઓ તે અમર આત્મા જ છે. તેથી મર્યા નથી પણ વિશ્વ વિજયી થવાની તારી ઉન્મત્ત અભિ