________________ 70 હું આત્મા છું મહત્વપૂર્ણ વાત છે કે જે તત્વની અંતરના ઊંડાણમાંથી વિચારણા થઈ હેય. ઊંડું ચિંતન થયું હોય. એ જ આત્મામાં શ્રદ્ધા રૂપે જામે છે અને ટકી રહી શકે છે. કારણ જેમ-જેમ વિચારણું થાય તેમ-તેમ આત્મા પર સંસ્કાર પડતા જાય છે. અને સંસ્કાર દઢ થતા જાય ત્યારે જ શ્રદ્ધા રૂપે આત્મામાં સદાકાળ માટે સ્થાપિત થઈ જાય છે. આનું કારણ એ પણ છે કે જેના વિષે ઊંડું ચિંતન કરીએ, તે વિષયમાં અત્યંત એકાગ્ર થવું પડે છે. આજુબાજુના બધા જ વિકલ્પ છૂટતા જાય છે. મન, બુદ્ધિ ચિંતનમાં જ જોડાઈ જાય છે એટલે પહેલા સંસ્કાર મજબૂત બને છે બંધુઓ ! આ જીવે જે વિષયના ખૂબ વિચાર કર્યા છે, ખૂબ મંથન કર્યું છે તે સંસ્કાર આપણામાં આજે પણ જામેલા દેખાય છે. આપણુ રાગ-દ્વેષ કષાયના ભાવ કેટલા મજબૂત છે કે તેને તેડવાના પ્રયાસ પછી પણ તૂટતા નથી. અને ગમે ત્યારે એ આત્મામાં પડેલા જ છે. એને જાગૃત કરવા પડતા નથી. એ સંસ્કાર એવા મજબૂત છે કે હીરની ગાંઠ અને તેલનું ટીપું " બારીક મજબૂત રેશમની ગાંઠ પડે અને તેના પર તેલનું ટીપું પડે પછી એ ગાંઠ કદી યે છૂટે નહીં. આપણે પણ કષાયેની ચીકાશ વડે વિભાવના સંસ્કારે એવા જ આત્મામાં જમાવ્યા છે. વારંવાર વિભાવને સેવ્યા છે. રાગ-દ્વેષ કરીએ તે છોએ જ પણ વધુને વધુ કેમ કરતા રહેવું એના ઉપાય શોધતા હોઈએ છીએ. અંતરમાં રાગભાવના પડી છે, તે એ રાગને પિષવાના હજાર ઉપાય, એ જ વિચારણું, મન, વચન, કાયાની એ જ પ્રવૃત્તિ. એ જ રીતે દ્વેષભાવનાને પિષવાના પણ એટલા જ પ્રયત્ન. આમ જીવ આવી આવી અહમમમની ભાવનાઓને અનાદિથી પિષને આવે છે. તેના જ વિચારે કરતે રહ્યો છે. તેથી એ સંસ્કાર નાની-મેટી કેઈપણ યોનિઓમાં ગમે ત્યાં સાથે જ લઈ ગયે છે. એક વારની વાત કહું. અમે ૧૯૬માં ઝરિયા, બિહાર, કેલ્ડ ફિલ્ડમાં ચોમાસું હતાં. નાની સાંકડી ગલીમાં ઉપાશ્રય અને 8-10 ફૂટ સામે જ એક દેશી નળિયાવાળું મકાન. એક દિવસ ઉપાશ્રયની ગેલેરીમાંથી જોયું તે એક કાગડો ચાંચમાં રોટલી લઈને આવ્યું. ચારે બાજુ જોયું,