________________ કેમ ભળે તપાસ 117 માંથી વિજળી મેળવવા કેટલા મોટા અને કેટલી સંખ્યામાં મશીને ! કેટલો સમય, શક્તિ અને સંપત્તિને ખર્ચ ! એ બધું યોગ્ય રીતે કરવામાં આવે તે જ પાણીમાંથી વિજળી મળી શકે, અન્યથા કરડે વર્ષો સુધી પાણ એમ જ પડયું રહે. કંઈ જ ન પામી શકાય. દૂધમાંથી માખણ મેળવવા માટે પણ એટલો જ પુરુષાર્થ, તે જ મળે ! એ જ રીતે દેહમાં રહેલા આત્માને પણ પામી શકાય છે. સહજ આનંદના પિંડ રૂ૫ આત્માને અનુભવ પ્રાગ દ્વારા જ પામી શકાય. આમ મહાપુરુષો સમજાવે છે તે આત્મા અનુભવગમ્ય છે. ઈન્દ્રિય કે મનની પકડમાં આવે નહીં એ ઈન્દ્રિયાતીત પદાર્થ છે. ગુરુદેવે આપેલ સર્વ સમાધાને શિષ્યને સુચ્યાં, તેના પર શ્રદ્ધા થઈ અને તેને આત્મસાત્ કર્યા તેથી શિષ્યનાં મુખેથી ઉદ્દગાર સરે છે. બીજુ પદ તે મારે આત્મા અવિનાશી છે - ધ્રુવ ને શાશ્વત સ્વરૂપ...૨ દેહ-દેહીની અભેદ ભિન્નતા...(૨) મ્યાનમાં સમશેર રૂપ.મારી. આત્માની નિત્યતાને શ્રદ્ધતો શિષ્ય આગળ શું શંકા કરે છે તે અવસરે..