________________ દેહ માત્ર એક સોગ છે ઉત્પન્ન થતું હોય એવું અને દેહના નારા સાથે આત્મા નાશ પામતે હેય એવું કેઈએ જોયું નથી. આનું કારણ આપતાં શ્રી સદ્દગુરુ ફરમાવે છે - જેના અનુભવ વશ્ય એ, ઉપન લયનું જ્ઞાન તે તેથી જુદા વિના, થાય ન કેમે ભાન.૬૩... દેહ જડ હેવાના કારણે આત્માની ઉત્પત્તિ અને આત્માને નાશ જાણું ન શકે. હવે હે શિષ્ય! જે તું એમ કહે કે આત્મા જ્ઞાન સ્વભાવી છે એમ આપ કહે છે, માટે તેણે પોતે જ પિતાની ઉત્પત્તિ અને નાશ જાણી લીધો. પણ આ ય સંભવિત નથી. ઉત્પત્તિ થયા પહેલાં તો આત્મા હતા નહીં. હવે જ્યારે એ ઉત્પન્ન થઈ રહ્યો છે ત્યારે શું જાણતો - જાણુત ઉત્પન્ન થાય? એવું તે ન બને ! અને છતાં માની લઈએ તે પણ નાશને જાણનારે કેણ? જાણનારને નાશ થઈ ગયા. એ તે હવે રહ્યો નથી તે મારે નાશ થઈ ગયે એમ કેણ કહે? માટે આત્માએ જ પિતાની ઉત્પત્તિ અને નાશ જાશે તેમ કહેવું તે યુક્તિ સંગત નથી. માટે હે શિષ્ય! જે જાણનાર છે તે ય એવા પદાર્થથી જુદો જ હોય તે જ જાણી શકે. માટે ચેતન તે જ્ઞાતા અને તેથી પર તે સર્વ રેય. માટે જડ એવા દેહને જાણનાર, દેહથી જુદો જ હવે જોઈએ, અને તે એમ જ છે. શ્રીમદ્જીના શબ્દોમાં - રહની ઉત્પત્તિ અને દેહના લયનું જ્ઞાન જેના અનુભવમાં વર્તે છે તે; તે દેહથી જુદો ન હોય તે કઈપણ પ્રકારે દેહની ઉત્પત્તિ અને લયનું જ્ઞાન થાય નહીં. અથવા જેની ઉત્પત્તિ અને લય, જે જાણે છે, તે તેથી જુદો જ હોય, કેમકે તે ઉત્પત્તિ-લયરૂપ ન ઠર્યો. પણ તેને જાણનાર કર્યો માટે તે બેની એકતા કેમ થાય ?' અરે ! કયારેક મૃત્યુશય્યા પર સૂતેલ વ્યક્તિને આભાસ થઈ જાય કે હવે પિતે જઈ રહ્યો છે. એ કહે પણ ખરે કે હું જાઉં છું, બસ, આટલા વાગ્યા પછી નહીં હોઉં. અમારા પ્રાતઃ સ્મરણીય પૂજ્ય દાદી ગુરુણિજી મોતીબાઈ મહાસતીજીને આ ખ્યાલ આવી ગયો હતે. તેઓએ અગાઉ ભાગ-૨-૬