________________ દેહ માત્ર સંગ છે 79 પુદ્ગલના જ સ્કો. આમ આત્મા પિતાનું શરીર પુદ્ગલેના સંગે કરી બનાવે છે પરમાણુઓનું પરિણમન પણ સગે કરીને થાય છે. પરમાણુ પિતે, પિતા રૂપે સત્ છે એટલે અસ્તિત્વવાન પદાર્થ છે. તેથી તેનામાં નિરંતર પરિણમન થયા જ કરે છે. તત્વાર્થ સૂત્રમાં કહ્યું છે उत्पादव्ययध्रौव्ययुक्त सत् જે સત્ છે તે નિત્ય છે અને તેમાં ઉત્પત્તિ અને વિનાશ રૂપ પર્યાયે થયા કરે છે. પરમાણુઓમાં રહેલ સ્નિગ્ધતા અને ક્ષતાના કારણે બે પરમાણુ મળી દ્વયાણુક અને ત્રણ પરમાણુ મળી વ્યણુક બને છે. એમ સંખ્યાત, અસંખ્યાત અને અનંત પરમાણુઓ આપસ-આપસમાં જોડાય છે. અને ફરી વિખરે છે. આ પરિણમન ચાલુ છે. આમ જીવે ધારણ કરેલે દેહ તે પરમાણુઓને સંગ છે. બીજી રીતે સંગને અર્થ એ થાય છે કે આત્મા દેહ સાથે સંયોગ સંબંધે રહે છે. સંબંધ બે પ્રકારના, એક તાદામ્ય સંબંધ અને બીજે સંગ સંબંધ. તાદામ્ય સંબંધ એટલે એકના વિના બીજાનું ન હોવું તે, જેમકે ધૂમડે. અગ્નિ હોય તે જ ધૂમાડો હોય. જ્યાં અગ્નિ નથી ત્યાં ધૂમાડો પણ નથી. ધૂમાડો અગ્નિ વગર સંભવી જ ન શકે. માટે ધૂમાડાનો અનિ સાથે સંબંધ અવિનાભાવ સંબંધ છે એટલે કે તાદમ્ય સંબંધ છે. પણ આત્મા અને દેહને સંબંધ એ નથી. આત્મા હોય તે જ દેહ હોય એવું નથી. આત્મા વગરના દેહ એટલે કે મત કલેવર આપણે જેય છે. ત્યાં દેહ તે હોય પણ આત્મા નથી હોતે. એ જ રીતે આત્મા હેય પણ દેહ ન હોય, એ પણ સિદ્ધ દશામાં સંભવે છે. માટે દેહ અને આત્માને અવિનાભાવ સંબંધ નથી પણ સંયોગ સંબંધ છે. આયાસથી કે અનાયાસે ભેગા થઈ જવું તે સંગ સંબંધ છે. જ્યાં સંયોગ છે ત્યાં વિગ પણ છે. આમ ગુરુદેવ, શિષ્યને દેહનું સ્વરૂપ સમજાવતાં કહે છે કે એક તે દેહ છે તે સં ગ છે.