________________ હું આત્મા છું દલીલથી આત્માનું નિત્યત્વ સિદ્ધ કરી રહ્યા છે. આગળની ગાથામાં એ જ મર્મને સમજાવાશે. અહીં આપણને આ વિષય રીપીટેશન થતું લાગે છે. પ્રશ્ન થાય કે શ્રીમદ્જી જેવા આત્મજ્ઞાની મહાપુરુષ શા માટે ફરી ફરીને એ જ વાત કહી રહ્યા છે ? તેઓ જાણતા હતા કે જનસમાજને આત્માની નિયતા વિષે શંકા સંભવે છે. કેટલાક લેકે કહેતા હોય છે કે કેને ખબર છે પરભવ છે કે નહીં? મરીને ક્યાંય જન્મ લેવાને છે કે નહીં ? લોકો કહેતા હોય છે કે સ્વર્ગ -નરક જેવું કંઈ નથી. આ તે સ્વર્ગની લાલચે માણસ સારા કર્મો કરે, બીજાની ભલાઈ કરે, સદાચારી જીવન જીવે. અને નરકનાં અસહ્ય દુઃખનું વર્ણન કર્યું હોય તે નરકના ભયે પાપ-પ્રપંચ ન કરે, કેઈને ત્રાસરૂપ ન બને, દુરાચારને છેડી દે માટે જ ડાહ્યા માણસેએ સ્વર્ગ-નરકની કલ્પના ઉભી કરી છે, બાકી સ્વર્ગ અને નરક બધું અહીં જ છે. કોઈ માણસ બધી રીતે દુખી હેય, શરીરમાં ભયંકર બિમારીઓ હોય, માનસિક ત્રાસ હય, કૌટુંબિકજનેને અસહકાર હેય, આર્થિક ભીંસમાં આવી ગયે હેય, સમાજમાં કિંમત ન હય, આમ ચારે બાજુથી ઘેરાચેલે હોય ત્યારે આપણે કહેતા હોઈએ છીએ કે જીવતાં નરક ભેગવે છે. જુએ, નરક અહીં જ છે. પણ આમ માનનારાઓએ વિચારવું ઘટે કે કેટલાક માણસો ખૂબ અધમ, પાપી, દુરાચારી, વ્યસની બધી જ વાતે પૂર હોય, તેના એકના કારણે કેટલાય એ દુઃખી હોય છતાં એ માણસ બધી જાતનાં ભૌતિક સુખ ભગવતે હેય. તેનાં કરેલાં આ પાપ ગવવાં તે પડે જ ને ? તે એ. ભેગવવા માટેની વ્યવસ્થા થઈ ચૂકી હોય છે. બંધુઓ ! જીવ જ્યારે, જે ભાવે જેટલાં કર્મો કરે છે ત્યારે જ તેનું ફળ કયાં-ક્યારે –કેવું અને કેટલું ભેગવવાનું છે તે સાથે-સાથે નક્કી થઈ જાય છે. પહેલાં બધાં કર્મો ભેગાં થાય અને પછી ક્યામતને એક દિવસ આવે ત્યારે જીવે ક્યાં જવાનું છે અને શું ભેગવવાનું છે તે ભગવાન નક્કી -