________________ કેમાં ભળે તપાસ 111 છે. આ છે પણ એ સાતેય કર્મો બાંધે. એના જીવનકાળનું માપ નીકળી તે ન શકે. પણ સ્કૂલ દષ્ટિથી વિચારીએ તે એક સેકન્ડમાં લગભગ 22 થી 23 ભવ કરે. હવે કર્મ ફિલોસોફીને એક એવો નિયમ છે કે કોઈ પણ જીવ તેના બીજા જન્મનું આયુષ્ય બાંધ્યા પછી જ મરે. એ પહેલાં મરે નહીં. આ જીવાનું પણ એમ જ થાય, એટલે એ તેના જીવનના અતિ ટૂંકા કાળમાં બીજા જન્મનું આયુષ્ય બધે પછી મરે. તેથી તેણે આઠે ય કર્મ બાંધ્યાં, સમયની ગણતરીથી તો એનું આયુષ્ય અસંખ્ય સમયનું હાય. આ વિષય બહુ જ સ્પષ્ટતાથી સમજવા જેવું છે. એક પ્રશ્ન હજુ થાય કે-નિગદને જીવ તેની કેટલી કેપેસિટિ? એ કર્મ બાંધે શાનાથી હા, બંધુઓ! આપણે ત્યાં કર્મબંધનાં મુખ્ય પાંચ કારણે કહ્યાં, મિથ્યાત્વ અવ્રત, પ્રમાદ, કષાય અને વેગ. એ જીવમાં આ પાંચે ય કારણ મોજુદ છે. એ સમકિતી હોય નહીં. વ્રત-પ્રત્યાખ્યાન કરી શકતું ન હોય, પ્રમાદમાં તે પડયો છે. ક્રોધાદિ કષાય પણ બધાં જ એનામાં અને વેગ માત્ર એક છે કાયાને તે કર્મ બંધનાં બધાં જ કારણે હાજર છે. હા, એ વાત ખરી કે તેને વિકાસ બહુ જ અલ્પ છે તેથી આ બધાં કારણે પણ એટલા પ્રબળ ન હોય. આવા કારણેથી આપણે જેટલાં ને જેવાં નિકાચિત કર્મો બાંધી શકીએ એવાં એ ન બાંધી શકે છતાં કારણો પડયા છે વળી રાગ –પણ અવ્યક્ત રૂપે છે તેથી કર્મો બાંધી શકવાની ગ્યતાવાળે એ જીવ છે. બંધુઓ આ તે માત્ર નિગોદના જીની વાત કરી પણ એ સિવાય ચારે ય ગતિમાં રહેલા છ કર્મો સાથેની આ રમત રમ્યા જ કરે છે. તેમાંથી ઊંચા આવતા જ નથી, કહેવાનું એ હતું કે જીવે અનેક જન્મ ધારણ કર્યા તેમાં એ કઈ પ્રગતિ કરી શકે કે નહી ! પિતાની ફરજોને બજાવી શક્યો કે નહીં ! સામાજિક દષ્ટિએ સેવા આપી શક્યો કે નહીં! આધ્યાત્મિક દ્રષ્ટિ એ આત્મ-વિકાસ સાધી શકે કે નહીં ! આ બધું કર્યું કે ન કર્યું પણ જન્મ અને મરણ તે કર્યા જ છે. ક્યારેય રોકાય નથી.