________________ હું આત્મા છું - આમ આંખ જીવનમાં બહુ મોટો ભાગ ભજવે છે તેથી જ શિષ્ય આત્માને પણ આંખે વડે જ જાણવા પ્રેરાય છે. તે કહે છે-આંખેથી આત્મા દેખાતું નથી, કે આત્માનું કેઈ રૂપ પણ દેખાતું નથી. માટે આત્મા નથી. આનું સમાધાન કરતાં ગુરુદેવ ફરમાવે છે - જે દષ્ટા છે દષ્ટિને, જે જાણે છે રૂપ અબાધ્ય અનુભવ જે રહે, તે છે જીવસ્વરૂપ 51 ગુરુદેવના મુખ પર સ્મિત ફરકી રહ્યું છે. તેઓ ફરમાવે છે, તે શિષ્ય ! જે પિતે જ સર્વને જેનાર છે, જાણનાર છે તેને કેણ જાણી શકે ? કેણ જોઈ શકે ? આપણે જગતના પદાર્થો ને આંખ વડે જોઈએ છીએ. પણ આંખને જાણનાર તથા જેનાર બીજું એક તત્વ આ દેહમાં છે. અને તે છે આત્મા. આત્મા સ્વ-પર પ્રકાશક છે. તે પિતે પિતાને જાણે છે, જુએ છે અને સાથે સંસારના સર્વ રેયને પણ જાણે છે. તેથી જે આંખે વડે જગત જેવાય તે આંખે અને જગત અને આત્મા વડે જેવાય. કહ્યું પણ જ્યાં દરય છે ત્યાં શ્ય-દષ્ટિ ઉભયને દષ્ટા ય છે. નિજ પર પ્રકાશક આત્મની ચેતન્ય સત્તા પ્રગટ છે.... જ્ઞાન એ આત્માને ગુણ છે. જડે નહીં. સ્થૂલ બુદ્ધિથી વિચારવા ટેવાયેલા આપણે એમ માનતા હોઈએ છીએ કે મેં આંખથી જોયુંજાણ્યું. પણ આંખ તે જડ છે. માત્ર સાધન છે. તેનામાં જ્ઞાનશકિત નથી. આંખ પણ ત્યારે જ જોઈ શકે છે કે જ્યારે દેહમાં આત્મા હેય અને એ આત્માને જ્ઞાને પગ આંખ સાથે જોડાય ત્યારે તે પદાર્થોને જોઈ શકે છે. આંખે જોયું પણ તે જાણ્યું તે આત્માએ જ. આંખ તે મકાનમાં રહેલ બારી જેવી છે બારીમાં ઉભેલે મનુષ્ય બહારનાં દાને જુએ તેમાં બારીએ શું કર્યું? જેનાર તે માનવ છે, પણ બારી માધ્યમ માત્ર છે. તેમ આંખ વડે જ્યારે પદાર્થો જોઈએ છીએ ત્યારે મેં આંખ વડે અમુક પદાર્થ જે” આ અનુભવ કરનાર કર્તા આત્મા