________________
પતિવશીકરણદાસીન્યનું રહસ્ય. સંસારમાં રખડનાર ચેતનજીની અસ્તવ્યસ્ત સ્થિતિ પર ખાસ વિચારણ કરી એને સુમતિ સાથે સયાગ કરાવી આપી એને માર્ગ પર લઈ આવવા અને એની ઉત્ક્રાન્તિ બહુ સારી રીતે થાય, એની પ્રગતિમાં બહુ વધારે થાય અને વિભાવદશા દુર્લક્ષ્ય પામી સ્વભાવ તરફ એન સાધ્ય થાય એવી તેની સ્થિતિ કરાવી આપવી. એ માટે અનેક પ્રકારે સુમતિનું સ્વરૂપ અને માયામમતાનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે, સુમતિને બોલતી કરી તેની મારત, અનુભવ દ્વારા અને કેઈવાર રૂબરૂ સંદેશા મોકલ્યા છે. આપ્યા છે અને અનેક વિરહાલાપ કરાવ્યા છે, તેમ જ તે દ્વારા પતિને વશ કરવાની રીત અને જરૂરીઆત સ્પષ્ટ રીતે બતાવી આપી છે. આ વિષય પેદાની ભાષારચના તથા વિષયને અને ફરીવાર પણ વિચારાશે, પણ અહીં વક્તવ્ય એ છે કે આનંદઘનજી મહારાજે રાણીને જે વિચાર લખી આપ્યા તેમાં પદમાં બતાવેલા વિચારાથી પણ વિશિષ્ટ ચાગની વાસ આવે છે. સુમતિને માર્ગ લઈ સ્વભાવ રમણતા થવા માંડ્યા પછી એવી વિશિષ્ટ સ્થિતિ પ્રાપ્ત થાય છે કે જેમાં કોઈપણ પાગલિક વસ્તુઓ પર પ્રેમ રહેતું નથી, એને પ્રાપ્ત કરવાની ઈચ્છા રહેતી નથી અને એ પ્રાપ્ત થવાથી કેઈપણ પ્રકારનો સતષ થતું નથી. આ ઈછાધ થયા પછી તેથી આગળ વધતાં એને મુક્તિ અને સંસાર સરખાં લાગે છે, વિશિષ્ટ ગુણે એની મેળે સ્વતઃ આવી જાય એવી તેની દશા થયેલી હોય છે અને તેથી મોક્ષ પ્રાપ્ત કરવાની ઈચ્છા પણ તેને રહેતી નથી અને પરિણામે મેક્ષને અને સંસારને પણ સરખાં ગણે છે. મુક્તિ અને સંસારને સરખાં ગણે છે એટલે બન્ને વચ્ચે ગુણસદભાવ અને તાસિસંભાવનામાં સ્પષ્ટ રીતે તફાવત તેના લક્ષ્ય બહાર જાય છે અથવા દે છે એમ તે કદિ બનતુ જ નથી, પણ એને જે ઈચ્છા થાય છે તે પગલિક વસ્તુને અંગે થવા ઉપરાંત તે સર્વત્ર પ્રસાર પામી એના આત્માને અથવા વાસ્તવિક શબ્દમા બોલીએ તે એને પોતાને અસર કરનાર થાય છે અને તેથી કોઈ પણ પ્રકારની ઈછા તેને રહેતી નથી. શાંતિનાથજીના રતવનમાં શાંતિસ્વરૂપ બતાવતાં આ જ ગીરાજ કહે છે કેમાન અપમાનચિત્ત સમ ગણે, સમગણે કનક પાયા રે દક નિંદક સમ ગણે, ઈ િહે હું જાણું રે શાંતિ