________________
બતાવેલું પ્રમાણપૂર્ણ અને શાસ્ત્રીય સામ્ય ભારતીય તત્ત્વજ્ઞાનની એકતાનું સૂચક છે.એમ પ્રત્યેક સાધકને જ્ઞાન થાય તેા સધ સહિષ્ણુતા કે સવ ધમ સમભાવનું તત્ત્વ સહજ રીતે જીવનમાં વણાય. અને એ સૌથી પ્રથમ જરૂરનું છે.
ઉપરના બાહ્ય ક્રિયાકાંડાના સામાન્ય ભેદથી કે વિચારાના સામાન્ય મતભેદથી ધર્માંને બહાને આજે અસામજસ્ય વધી રહ્યું છે તેના પ્રતીકાર કરવાની સાચી ધર્મદૃષ્ટિ પ્રગટે, અનાસક્તિ અને ત્યાગને મૌલિક આદશ અને ઉદ્દેશ સમજી જીવનમાંની ધર્મ અને કમ વચ્ચે અસંગતતાઓ દૂર થાય, એ ખાતર સમન્વય સૂચવતા પરિચ્છેદે છે. ષડૂદનની સંક્ષિપ્ત મીમાંસા અભ્યાસીને ઉપકારક થઇ પડે એટલા સારુ છે. અને છેલ્લે આપેલેા પારિભાષિક શબ્દકૈાષ એ પરિશિષ્ટનુ ખાસ ઉપયેાગી અંગ છે. ઘણા સારાસારા વિદ્વાને પણ તે તે દર્શનાની ધાર્મિક પરિભાષાના શબ્દોના અનાતા ન હેાવાને કારણે ઘણીવાર અક્ષમ્ય એવી ભૂલે કરી નાંખે છે. એ ખાતર ખાસ જૈનધની પિરભાષામાં આવતા પારિભાષિક શબ્દોના અ દાર્શનિક અને લૌકિક પરિભાષાને સામે રાખી મૂકયા છે.
જેમ હું પ્રત્યેક અનુવાદમાં વૃત્તિ, ચૂર્ણિ, દીપિકા ઋત્યાદિને નજર સામે રાખું છું, તેમ આ અનુવાદમાં પણ એ નીતિ મેં સ્વીકારી તા છે જ. પણ જ્યાં જ્યાં ટીકાકારાના ભિન્વંભન્ન મતા પડચા છે, ત્યાં એને નિર્દેશ કરી મેં મારું સ્વતંત્ર મંતવ્ય પણ રજૂ કર્યું છે, અને એને લગતાં પ્રમાણેા અને દલીલા મૂકી છે. આ અનુવાદમાં કેટલાંક સ્વતંત્ર મન્તવ્યે પણ મેં સાદર મૂક્યાં છે. પણ એ જ્યાં જ્યાં છે, ત્યાં સૂત્રકારને આશય અને ઇતર ટીકાકારાના અભિપ્રાયાને દર્શાવ્યા છે, એટલે પાક એમાંથી નિર્ભેળ રીતે જુદાં તારવી શકશે. એ સંબંધમાં
૩૫
મન્તવ્ય